ટાટા મોટર્સનું વૈશ્વિક વેચાણ 4 ટકા ઘટ્યું

tata-moters
નવી દિલ્હી, 16 ઑક્ટોબર : ટાટા મોટર્સનું વૈશ્વિક વેચાણ ઘટ્યું છે. સપ્ટેમ્બર મહિનાની સાથે પાછલા વર્ષે આ જ સમયગાળાના વેચાણની સરખામણી કરીએ તો વેચાણ અંદાજે 4 ટકા જેટલું ઘટ્યું છે.

આ અંગે એક નિવેદનમાં ટાટા મોટર્સે જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં લક્ઝરી વ્હીકલ બ્રાન્ડ જગુઆર લેન્ડ રોવરનું વેચાણ 26,461 થયું છે. જે પાછલા વર્ષના સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ 4 ટકા ઓછું રહ્યું છે.

ટાટા મોટર્સનું કુલ વૈશ્વિક વેચાણ સપ્ટેમ્બર મહિનામાં 1,03,656 એકમ રહ્યું છે. આ ઉપરાંત પેસેન્જર વ્હીકલનું કુલ વેચાણ 48,895 એકમ રહ્યું જે સપ્ટેમ્બર 2011ની સરખામણીએ 11 ટકા જેટલું ઓછું છે. કોમર્શિયલ વ્હીકલનું વેચાણ ત3 ટકા વધીને 54,761 એકમ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X