For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ભાડા કરાર તૈયાર કરવાનો સરળ માર્ગ

|
Google Oneindia Gujarati News

હવે આપ આપના ડ્રોઇંગ રૂમના આરામ સોફા પર બેસીને અને ક્યાંય બહાર ગયા વિના આપનું રેન્ટલ એગ્રીમેન્ટ એટલે કે ભાડા કરારપત્ર તૈયાર કરી શકો છો. જો કે આ માટે આપે ચોક્કસ થોડો સમય કાઢીને કેટલીક વિગતો ભરવી પડે છે. આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ આપ નિશ્ચિંત બની શકો છો.

આ સુવિધા આપને housing.com પર મળે છે, આ દ્વારા આપ ઘેર બેઠા રેન્ટલ એગ્રીમેન્ટ તૈયાર કરી શકો છો. આ માટેની પ્રક્રિયા શરૂ કરવા માટે આપે પોર્ટલની મુલાકાત લેવી પડે છે. પોર્ટલ પરના ઓપ્શન્સ પસંદ કરીને આપ ઇચ્છો તેવું રેન્ટલ એગ્રીમેન્ટ તૈયાર કરી શકો છો. તેમાં પોર્કિંગ, લોક ઇન, ઇન્સ્ટોલેશન્સ ઇન એપાર્ટમેન્ટ, ફર્નિશિંગ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ બની શકે છે.

investment-2

રેન્ટલ એગ્રીમેન્ટ માટેનું આગળનું પગલું
એક વાર આપ હાઉસિંગ ડોટ કોમમાં વિગતો ભરો છો, ત્યાર બાદ તે વિગતો સમગ્ર એગ્રીમેન્ચ દરમિયાન જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગમાં આવે છે. એગ્રીમેન્ટ તૈયાર થયા બાદ તે આપને ઘરે મોકલી આપવામાં આવે છે. આ એગ્રીમેન્ટની સૌથી ખાસ બાબત એ છે કે તેને માન્ય લૉયર્સ દ્વારા અને અન્ય એક્સપર્ટ્સ દ્વારા ચકાસવામાં આવે છે.

જો કે આ માટેના ચાર્જીસ કર્યારે અને કેટલા ચૂકવવાના હોય છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

English summary
The Easiest Way to Create a Rental Agreement in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X