દિવાળીમાં લક્ષ્મીકૃપા વરસાવે એવા શેરબજાર સેક્ટર્સ
દિવાળી જેવો તહેવાર આમ તો ખર્ચાળ તહેવાર માનવામાં આવે છે. ઘર પરિવારના એક પછી એક ખર્ચાઓને કારણે ખિસ્સામાં કડકીઅને ત્રાસ અનુભવનારાઓ માટે નોંધમાં લેવા જેવી બાબત એ છે કે દિવાળીના તહેવાર દરમિયાન કેટલીક કંપનીઓ એવી છે જે આપને ફાયદો કરાવી શકે છે.
આપ શેરબજારમાં રોકાણ કરતા હોવ તો કંપનીઓના શેરના ખરીદ વેચાણમાં થોડી સાવધાની રાખવામાં આવે તો દિવાળીના સમયમાં આપને ફાયદો થઇ શકે એમ છે. કારણ કે આ શેરો આપના ઘરમાં લક્ષ્મીકૃપા વરસાવી શકે છે.
અહીં અમે આપને એવા મહત્વના સેક્ટર્સ જણાવી રહ્યા છીએ જેના શેર્સ આપને ફાયદો કરી શકે છે...

1
એગ્રીકલ્ચર અને એગ્રો પ્રોડક્ટ્સ
પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ
પેઇન્ટ રિલેટેડ કંપની

2
ડિસઇન્વેસ્ટમેન્ટ
ટેક્સટાઇલ
ઓઇલ એન્ડ ગેસ

3
ફર્ટિલાઇઝર
મેટલ અને માઇનિંગ
વૉટર ઇક્વિપમેન્ટ

4
કેમિકલ્સ
આઇટી
ટેલિકોમ

5
ફાર્મા
ઓટો
પાવર એન્ડ એનર્જી

6
રિટેલ
બેંકિંગ એન્ડ ફાઇનાન્સ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર

7
એવિએશન
સુગર
એજ્યુકેશન












Click it and Unblock the Notifications
