ટોપ 10 બેસ્ટ સોની એક્સપીરિયા સ્માર્ટફોન
સ્માર્ટફોન લોન્ચ કરવા માટે ભારતીય બજાર વિવિધ કંપનીઓની પહેલી પસંદ બની રહ્યું છે. ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીની વિવિધ મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ દ્વારા પોતાના નીતનવા મોબાઇલ અને સ્માર્ટફોનને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. સોનીએ ભારતીય બજારમાં અનેક હેન્ડસેટ લોન્ચ કર્યા છે, જેમાં સોનીની એક્સપીરિયા ઝેડ 2 સીરીઝને તાજેતરમાં મોબાઇલ વિશ્વમાં લોન્ચ કરવામાં આવી છે.
જાપાન સ્થિત કંપની સોનીની ડિવાઇઝ પોતાની શાનદાર ડિઝાઇન અને મ્યૂઝિક માટે વિશ્વભરમાં જાણીતી છે. વિશ્વભરમાં સોનીને સાઉન્ડનો માસ્ટર પણ કહેવામાં આવે છે અને કંપની દ્વારા વિશ્વભરમાં મ્યૂઝિક ગેજેટ્સ પણ ઘણા લોન્ચ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ સોનીએ એક્સપીરિયા ટી 2 હેન્ડસેટ બજારમાં લોન્ચ કર્યો છે. સોની એક્સપીરિયાની અનેક વોટરપ્રૂફ ડિવાઇઝ પણ બજારમાં ઉપલબ્ધ છે. આજે અમે તેમને તસવીરો થકી સોનીના એવા જ કેટલાક હેન્ડસેટ અંગે જણાવી રહ્યાં છીએ, જે ભારતીય બજારમાં વેંચાઇ રહ્યાં છે અને કેટલાક ટૂંક સમયમાં આવનારા છે.

Sony Xperia Z1 Compact
કિંમત- 36,990 રૂપિયા
4.3 Inch, 720x1280 px display, TFT
Android v4.3 (Jelly Bean)
Quad core 2200 MHz processor
20.7 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA, NFC
16 GB Internal Memory Expandable up to 64 GB Memory
2 GB RAM
2300 mAh, Li-Ion battery

Sony Xperia C
કિંમત- 17,890 રૂપિયા
5 Inch, 540x960 px display, TFT
Android v4.2.2 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
4 GB Internal Memory Expandable up to 32 GB Memory
1 GB RAM
2390 mAh, Li-Ion battery

Sony Xperia Z
કિંમત- 28,990 રૂપિયા
5 Inch, 1920x1080 px display, LCD
Android v4.1 (Jelly Bean)
Quad core 1500 MHz processor
13 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi, DLNA
16 GB Internal Memory Expandable up to 32 GB Memory
2 GB RAM
2330 mAh, Li-Ion battery

Sony Xperia ZR
કિંમત- 24,790 રૂપિયા
4.55 Inch, 720x1280 px display, TFT
Android v4.3 (Jelly Bean)
Quad core 1500 MHz processor
13 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi, DLNA, NFC
8 GB Internal Memory Expandable up to 32 GB Memory
2 GB RAM
2330 mAh, Li-Ion battery

Sony Xperia Z1
કિંમત- 36,799 રૂપિયા
5 Inch, 1080x1920 px display, LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 2200 MHz processor
20.7 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA, NFC
16 GB Internal Memory Expandable up to 64 GB Memory
2 GB RAM
3000 mAh, Li-Ion battery

Sony Xperia Z Ultra
કિંમત- 32,990 રૂપિયા
6.4 Inch, 1080x1920 px display, LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 2200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA, NFC
16 GB Internal Memory Expandable up to 64 GB Memory
2 GB RAM
3050 mAh, Li-Ion battery

Sony Xperia ZL
કિંમત- 24,490 રૂપિયા
5 Inch, 1920x1080 px display, LCD
Android v4.1 (Jelly Bean)
Quad core 1500 MHz processor
13 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA
16 Internal Memory Expandable up to 64 GB Memory
2 GB RAM

Sony Xperia T2 Ultra Dual
કિંમત- 32, 499 રૂપિયા
6.0 Inch, 1280x720 px display, IPS LCD
Android v4.3 (Jelly Bean)
Quad core 1400 MHz processor
13 MP Primary Camera, 1.1 MP Secondary
3G, WiFi, DLNA
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3000 mAh, Li-Ion battery

Sony Xperia M2
4.8 Inch, 540x960 px display, TFT
Android v4.3 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi, DLNA, NFC
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2300 mAh, Li-Ion battery

Sony Xperia Z2
Coming Soon
5.2 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 2300 MHz processor
20.7 MP Primary Camera, 2.2 MP Secondary
3G, WiFi, DLNA
16 GB Internal Memory, Expandable up to 64 GB
3 GB RAM
3000 mAh, Li-Ion battery
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
