બજેટમા ફીટ બેસે તેવા 10 શાનદાર સ્માર્ટફોન

ભારતીય સ્માર્ટફોન બજાર હોય કે વિશ્વ. મોબાઇલ બજારમાં સતત એકથી એક ચઢિયાતા સ્માર્ટફોન દરરોજ રજૂ કરવામા આવતા હોય છે. એક તરફ મોંઘવારી માજા મુકી રહી છે, ત્યારે સ્માર્ટફોનની ખરીદીમાં પણ મોંઘવારીની ચોક્કસપણે અસર વર્તાઇ રહી છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓ દ્વારા બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. જેમાં નોકિયા, સેમસંગ, માઇક્રોમેક્સ, સોની સહિતની મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ છે.

આજે અમે અહીં એવા જ કેટલાક સ્માર્ટફોન અંગે જણાવી રહ્યાં છે, જે તમારા બજેટમાં ફીટ બેસી શકે છે. જેની કિંમત 5 હજાર રૂપિયાથી લઇને 15 હજાર રૂપિયા સુધીની છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ સ્માર્ટફોનને અને જાણીએ કે તેમાં કેવા પ્રકારના ઉપયોગી ફીચર આપવામાં આવ્યા છે.

LG Optimus L9

LG Optimus L9

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ આઇપીએસ ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- ડ્યુએલકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ કેમેરા
કિંમતઃ- 15,000 રૂપિયા

Samsung GALAXY Grand Quattro

Samsung GALAXY Grand Quattro

સ્ક્રીનઃ- 4.7 ટીએફટી એલસીડી સ્ક્રીન
ઓએસઃ- એન્ડ્રોઇડ જેલીબીન
પ્રોસેસરઃ- ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ કેમેરા
કિંમતઃ- 14,800 રૂપિયા

XOLO Q2000

XOLO Q2000

પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ કેમેરા
કિંમતઃ- 14,500 રૂપિયા

Gionee Elife E3

Gionee Elife E3

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ આઇપીએસ સ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 13,800 રૂપિયા

Sony Xperia L

Sony Xperia L

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ ટીએફટી સ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
બેટરીઃ- 2550 એમએએચ બેટરી
કિંમતઃ- 13,572 રૂપિયા

Motorola Moto G

Motorola Moto G

ઓએસઃ- 4.4.2 કિટકેટ એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્જ ક્વોડકેર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 અને 16 જીબી સ્ટોરેજ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ કેમેરા
કિંમતઃ- 12, 500 રૂપિયા

Nokia Lumia 620

Nokia Lumia 620

સ્ક્રીનઃ- 3.8 ઇન્ચ સ્ક્રીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇનબિલ્ટ મેમરી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી વીજીએ કેમેરા
રૂપિયાઃ- 11,563 રૂપિયા

Micromax Canvas 2 Plus A11Q

Micromax Canvas 2 Plus A11Q

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એલસીડી સ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
કિંમતઃ- 11,290 રૂપિયા

Karbon Titanium S5

Karbon Titanium S5

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એચડી આઇપીએસ સ્ક્રીન ડીસપ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 9,999 રૂપિયા

Samsung Galaxy Star

Samsung Galaxy Star

સ્ક્રીનઃ- 3 ઇન્ચ કેપેસેટિવ ડીસપ્લે
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી મેમરી ઇન્ટરનલ સ્ટોરેજ
કિંમતઃ- 5,420 રૂપિયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X