5 સેમસંગ સ્માર્ટફોન જે જાણીતા થયા છે એમોલેજ સ્ક્રીન માટે

Posted By: Super
Subscribe to Oneindia News

સાધારણ સ્ક્રીન અને એમોલેડ સ્ક્રીનમાં શું તફાવત હોય છે, એમોલેડ સ્ક્રીન એક તરફ ઓલિડ સ્ક્રીનની જેમ કામ કરે છે. તમે એ વિચારી રહ્યા હશો કે આ ઓલિડ શું હોય છે. ટેક્નોલોજી રીતે એમોલેડ સ્ક્રીનના સરખામણીએ સાધારણ સ્ક્રીનમાં તમે વધુ સ્પષ્ટ તસવીર જોઇ શકો છો.

ભારતીય મોબાઇલ મેન્યુફેક્ચર હવે સાધારણ સ્ક્રીનના સ્થાને એમોલેડ સ્ક્રીન આપી રહ્યાં છે. એમોલેડ ઉપરાંત લિડ, ઓલિડ સ્ક્રીન સ્માર્ટફોનમાં ઘણા જ લોકપ્રિય છે, પરંતુ જો તમે થોડાક હાઇઇંડ સ્માર્ટફોન પર નજર નાખો તો તમને એમોલેડ સ્ક્રીન જ મળશે. અમે તમારા માટે આજે 5 એવા સ્માર્ટફોન લાવ્યા છીએ, જેમાં એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી તેમાં આપવામાં આવેલા ફીચર્સ અંગે જાણીએ.

સેમસંગ ગેલેક્સી નોટ 3

સેમસંગ ગેલેક્સી નોટ 3

સ્ક્રીનઃ- 5.7 ઇન્ચ ફુલ એચડી સુપર એમોલેડ સ્ક્રીન
ઓએસઃ- વી4.3 જેલીબીન
પ્રોસેસરઃ- ઓક્ટાકોર પ્રોસેસર
રેમઃ- 3 જીબી રેમ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

સેમસંગ ગેલેક્સી નોટ 2

સેમસંગ ગેલેક્સી નોટ 2

સ્ક્રીનઃ- 5.55 ઇન્ચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.6 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
મેમરીઃ- 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.9 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

સેમસંગ ગેલેક્સી એસ 4

સેમસંગ ગેલેક્સી એસ 4

સ્ક્રીનઃ- 4.99 સુપર એમોલેડ ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર પ્રોસેસર
રેમઃ- 2 રેમ
મેમરીઃ- 16 જીબી સ્ટોરેજ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

સેમસંગ ગેલેક્સી એસ 3

સેમસંગ ગેલેક્સી એસ 3

સ્ક્રીનઃ- 4.8 ઇન્ચ એચડી સુપર એમોલેડ ડિસપ્લે
ઓએસઃ- એન્ડ્રોઇડ(આઇસક્રીમ સેન્ડવીચ)
પ્રોસેસરઃ- 1.4 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા

સેમસંગ ગેલેક્સી એસ 4 ઝૂમ

સેમસંગ ગેલેક્સી એસ 4 ઝૂમ

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ સુપર એમોલેડ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 64 જીબી એક્પસાન્ડેબલ
કેમેરાઃ- 1.9 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

English summary
top 5 samsung smartphones with amoled displays buy india

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.