ભારતની સાથે 500 અરબ ડોલરના વ્યાપારનું લક્ષ્ય

બંગાના નેતૃત્વમાં યુએસઆઇબીસીના નિર્દેશક મંડળની આ વાર્ષિક યાત્રા છે અને આ વર્ષે તે આગવું મહત્વ ધરાવે છે. કારણ કે દિલ્હી અને મુંબઇના પારંપરિક સ્થળોથી આગળ વધીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિમંત્રણ પર લખનઉ પણ જશે.
આ પ્રતિનિધિમંડળ વિકાસ સમર્થક એજેન્ડાને આગળ ધપાવશે, જેણે અમેરિકા-ભારતાના બંને તરફી વ્યાપારને 100 અરબના ગ્રાફથી આગળ વધાર્યો છે. બંને દેશોના વ્યાપારને 500 અરબ ડોલર સુધી પહોંચવાનું નવું લક્ષ્ય બનાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
