વોડાફોનને ટેક્સ કેસમાં રાહત મળી શકે

થોડા દિવસ પહેલા જ કંપનીએ જણાવ્યું હતું કે જો સરકાર તેને દંડ અને વ્યાજમાંથી રાહત આપશે તો તે રૂપિયા 8000 કરોડનો ટેક્સ ચૂકવવા માટે તૈયાર છે.
આ સમગ્ર મુદ્દો હચની ડીલનો છે જેમાં સુપ્રીમ કોર્ટમાં વોડાફોનની જીત થઇ હતી પણ પાછળથી સરકારે ટેક્સના કાયદામાં સુધારા કરીને વોડાફોનને પાછલી તારીખથી ટેક્સ ભરવાનું જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
