વૉલ સ્ટ્રીટ જર્નલ: ગુજરાત મોડેલ થકી ચીનને પાછળ પાડશે મોદી!
નવી દિલ્હી, 6 મે: વૉલ સ્ટ્રીટ જનરલની ફાયનાન્સીયલ મેગેજીન બૈરૉન્સ તરફથી હવે નરેન્દ્ર મોદીના ગુણગાન કરવામાં આવ્યા છે. બૈરૉને પોતાના લેટેસ્ટ આર્ટિકલ જેનું શિર્ષક 'ઇન્ડિયા: ઓપેન ફોર બિઝનેસ' માં લખ્યું છે કે નરેન્દ્ર મોદી ભલે ભારતના એક વિવાદિત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સામે આવ્યા હોય પરંતુ એ વાત સાચી છે કે તેમના આવવાથી ભારત દરેક પ્રકારના વ્યવસાય અથવા બિઝનેસ માટે સંપૂર્ણ રીતે તૈયાર હશે. સાથે સાથે અત્રે રોકાણ માટે એક સકારાત્મક વાતાવરણ પણ બનશે.
મેગેજીનના જણાવ્યા અનુસાર વર્ષ 2006-08માં ભારતને આર્થિક પ્રગતિમાં ચીનની સરખામણીમાં મૂકવામાં આવ્યું હતું. બંને દેશોની જીડીપી બેવડા અંક સુધી પહોંચી ગઇ હતી. બ્રિક દેશોની શ્રેણીમાં હાલમાં તમામ દેશોની આર્થિક સંપન્નતાના ક્યાસ કાઢવામાં આવી રહ્યા હતા.
પરંતુ જ્યાં તમામ બ્રિક દેશ આર્થિક પ્રગતિની રાહ પર વધતા ગયા, ભારત જ્યાં મોંઘવારીનો દર આઠ ટકા પર પહોંચી ગઇ, જીડીપી પાંચ ટકાથી પણ ઓછી થઇ ગઇ.
ભારત ચીનની સાથે પ્રતિસ્પર્ધા કરી શકતું હતું પરંતુ આજે ચીનની જીડીપી દર ભારતના મુકાબલે ચાર ઘણું વધારે છે અને એવામાં આ સપનું પૂર્ણ થતું નથી દેખાઇ રહ્યું.
મોદી ઉર્જાવાન, રોકાણ આધારિત નેતૃત્વના કારણે ભારત, ચીનની સાથે હાલના અંતરને ઓછું કરી શકે છે અને બંને દેશોની આર્થવ્યવસ્થાઓમાં મોટો ફેર આવી શકશે.
મેગેજીન અનુસાર ગુજરાતમાં કોઇ પણ સરકારી પરિયોજના માટે મંજૂરી માત્ર ઇંટરનેટ પર જ આપી દેવામાં આવે છે અને તેના માટે ચા પર બેસવાની કોઇ જરૂરીયાત નથી. મોદીએ ગુજરાતમાં બંદરો, પાણી અને વિજળીનું ખાનગીકરણ કરી નાખ્યું છે અને આ દેશના બાકી 28 રાજ્યોમાં માત્ર એક સપનું જ છે.

બંને દેશની જીડીપી
મેગેજીનના જણાવ્યા અનુસાર વર્ષ 2006-08માં ભારતને આર્થિક પ્રગતિમાં ચીનની સરખામણીમાં મૂકવામાં આવ્યું હતું. બંને દેશોની જીડીપી બેવડા અંક સુધી પહોંચી ગઇ હતી. બ્રિક દેશોની શ્રેણીમાં હાલમાં તમામ દેશોની આર્થિક સંપન્નતાના ક્યાસ કાઢવામાં આવી રહ્યા હતા.

દરમાં ઘટાડો
પરંતુ જ્યાં તમામ બ્રિક દેશ આર્થિક પ્રગતિની રાહ પર વધતા ગયા, ભારત જ્યાં મોંઘવારીનો દર આઠ ટકા પર પહોંચી ગયો અને, જીડીપી પાંચ ટકાથી પણ ઓછી થઇ ગઇ.

ભારત ચીનની સાથે પ્રતિસ્પર્ધા
ભારત ચીનની સાથે પ્રતિસ્પર્ધા કરી શકતું હતું પરંતુ આજે ચીનની જીડીપી દર ભારતના મુકાબલે ચાર ઘણું વધારે છે અને એવામાં આ સપનું પૂર્ણ થતું નથી દેખાઇ રહ્યું.

મોદી ઉર્જાવાન
મોદી ઉર્જાવાન, રોકાણ આધારિત નેતૃત્વના કારણે ભારત, ચીનની સાથે હાલના અંતરને ઓછું કરી શકે છે અને બંને દેશોની આર્થવ્યવસ્થાઓમાં મોટો ફેર આવી શકશે.

મોદીનું ગુજરાત મોડેલ
મેગેજીન અનુસાર ગુજરાતમાં કોઇ પણ સરકારી પરિયોજના માટે મંજૂરી માત્ર ઇંટરનેટ પર જ આપી દેવામાં આવે છે અને તેના માટે ચા પર બેસવાની કોઇ જરૂરીયાત નથી. મોદીએ ગુજરાતમાં બંદરો, પાણી અને વિજળીનું ખાનગીકરણ કરી નાખ્યું છે અને આ દેશના બાકી 28 રાજ્યોમાં માત્ર એક સપનું જ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?

Click it and Unblock the Notifications