ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
  • search

નોકિયાના 10 બેસ્ટ પોપ્યુલર વિંડો સ્માર્ટફોન

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    વિંડો સ્માર્ટફોન મેકર નોકિયા ભલે સેમસંગ કરતા પાછળ રહી ગઇ હોય પરંતુ વિંડો સ્માર્ટફોનમાં નોકિયાનો મુકાબલો કોઇ કરી શકે તેમ નથી. જોકે બજારમાં નોકિયાના એંડ્રોઇડ ફોનને લઇને ઘણા પ્રકારની અફવાઓ ચાલી રહી છે પરંતુ અત્યારે આના વિશે આપણે કશું કરી શકીએ તેમ નથી.

    ચલો વાત કરીએ નોકિયાના અન્ય સ્માર્ટફોન્સની જે દરેક રેંજમાં ઉપલબ્ધ છે, એટલે કે 7,590 રૂપિયાથી લઇને 40,190 રૂપિયા સુધીનો નોકિયા વિંડો ફોન આપને બજારમાં મળી જશે. અમે આપના માટે આજે આપના માટે નોકિયાના વિંડો સ્માર્ટફોન લાવ્યા છીએ જેને આપ પોતાના બજેટના હિસાબે ખરીદી શકો છો.

    એક નજર કરો નીચે આપેલા સ્લાઇડર પર અને જો કમ્પેર કરો દરેક નોકિયાના વિંડો મોબાઇલ સાથે તેના ફીચર્સ અને રેંજને પણ કમ્પેર કરી જુઓ અને બાદમાં નક્કી કરો કે આપને કયો મોબાઇલ ખરીદવો છે.

    નોકિયા લૂમિયા 525

    નોકિયા લૂમિયા 525

    ખરીદવા માટે ક્લિક કરો
    4.0 Inch, 480x800 px display, IPS LCD 119.9x64x9.9 mm Dimensions
    124 grams
    Windows v8
    Dual core 1000 MHz processor
    5 MP Primary Camera
    3G, WiFi, DLNA
    8 GB Internal Memory
    Expandable
    1 GB RAM
    1430 mAh, Li-Ion battery

    નોકિયા લૂમિયા 520

    નોકિયા લૂમિયા 520

    ખરીદવા માટે ક્લિક કરો
    Windows Phone v8
    4 Inch, 480x800 px display, IPS LCD
    119.9x64x9.90 mm Dimensions
    124 grams
    Dual core 1000 MHz processor
    5 MP Primary Camera
    3G, WiFi
    8 GB Internal Memory, Expandable
    512 MB RAM
    1430 mAh, Li-Ion battery

    નોકિયા લૂમિયા 625

    નોકિયા લૂમિયા 625

    ખરીદવા માટે ક્લિક કરો
    Windows Phone v8
    4.70 Inch, 480x800 px display, IPS LCD 133.20x72.20x9.20 mm dimensions
    159 grams
    Dual core 1200 MHz processor
    5 MP Primary Camera, 0.30 MP Secondary
    3G, WiFi
    Internal Memory, Expandable
    512 MB RAM
    2000 mAh, Li-Ion battery

    નોકિયા લૂમિયા 720

    નોકિયા લૂમિયા 720

    ખરીદવા માટે ક્લિક કરો
    Windows Phone v8
    4.30 Inch, 480x800 px display, IPS LCD 127.90x67.50x9 mm Dimensions
    128 grams
    Dual core 1000 MHz processor
    6.70 MP Primary Camera, 1.30 MP Secondary
    3G, WiFi 8 Internal Memory, Expandable
    512 MB RAM
    2000 mAh, Li-Ion battery

    નોકિયા લૂમિયા 1320

    નોકિયા લૂમિયા 1320

    ખરીદવા માટે ક્લિક કરો
    Windows v8
    6 Inch, 720x1280 px display, IPS LCD 164.20x85.90x9.80 mm Dimensions
    220 grams
    Dual core 1700 MHz processor
    5 MP Primary Camera 0.30 MP Secondary
    3G, WiFi
    8 GB of Internal Memory
    Expandable Storage Capacity of 64 GB
    1 GB RAM
    3400 mAh, Li-Ion battery

    નોકિયા લૂમિયા 620

    નોકિયા લૂમિયા 620

    ખરીદવા માટે ક્લિક કરો
    Microsoft Windows v8
    3.80 Inch, 480x800 px display, LCD 115.40x61.10x11 mm Dimensions
    127 grams
    Dual core 1000 MHz processor
    5 MP Primary Camera, 0.30 MP Secondary
    3G, WiFi 8 Internal Memory
    Expandable Up To 64 GB
    512 MB RAM
    1300 mAh, Li-Ion battery

    નોકિયા લૂમિયા 920

    નોકિયા લૂમિયા 920

    ખરીદવા માટે ક્લિક કરો
    Windows v8
    4.50 Inch, 768x1280 px display, LCD 130.30x70.80x10.70 mm Dimensions
    185 grams
    Dual core 1500 MHz processor
    8.70 MP Primary Camera 1 MP Secondary
    3G, WiFi
    32 GB up To Internal Memory
    No Expandable Memory
    2000 mAh, Li-Ion battery

    નોકિયા લૂમિયા 925

    નોકિયા લૂમિયા 925

    ખરીદવા માટે ક્લિક કરો
    Windows Phone v8
    4.50 Inch, 768x1280 px display, AMOLED 129x70.60x8.50 mm Dimensions
    139 grams
    Dual core 1500 MHz processor
    8.70 MP Primary Camera, 1.20 MP Secondary
    3G, WiFi, NFC
    16 GB/ 32 GB Internal Memory
    No Expandable Memory
    1 GB RAM
    2000 mAh, Li-Ion battery

    નોકિયા લૂમિયા 1020

    નોકિયા લૂમિયા 1020

    ખરીદવા માટે ક્લિક કરો
    Windows Phone v8
    4.50 Inch, 768x1280 px display, AMOLED 130.40x71.40x10.40 mm Dimensions
    58 grams
    Dual core 1500 MHz processor
    41 MP Primary Camera
    1.20 MP Secondary
    3G, WiFi, DLNA, NFC
    32/64 GB Internal Memory
    2 GB RAM
    2000 mAh, Li-Ion battery

    નોકિયા લૂમિયા 820

    નોકિયા લૂમિયા 820

    ખરીદવા માટે ક્લિક કરો
    Windows v8
    4.30 Inch, 480x800 px display, AMOLED 123.80x68.50x9.90 mm Dimensions
    160 grams
    Dual core 1500 MHz processor
    8 MP Primary Camera, 0.30 MP Secondary
    3G, WiFi
    8 Internal Memory Expandable
    1 GB RAM
    1650 mAh, Li-Ion battery

    English summary
    10 Best Nokia Lumia Smartphones With Dual Core Processors To Buy Right Now.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more