Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બેસ્ટ સ્માર્ટફોન એક્સચેન્જ ઓફર ડીલ્સ

સ્માર્ટફોન માર્કેટમાં ઘણી બધી એક્સચેન્જ ઓફર ચાલી રહી છે, જેની મદદથી આપ તમારો જૂનો સ્માર્ટ ફોન એક્સચેન્જ કરીને નવો ફોન લઇ શકો છો. આટલી બધી એક્સચેન્જ ઓફરો આવવાનો અર્થ છે કે મોબાઇલ માર્કેટમાં સ્પર્ધા, જે મોબાઇલ મેન્યૂફેક્ચરોની વચ્ચે ખૂબ જ ઝડપથી ચાલી રહી છે.

કેટલીક મોબાઇલ કંપનીઓ એક્સચેન્જ ઓફરની સાથે ઘણી ફ્રી એસેસરીઝ પણ આપી રહી છે. જો આપ પણ આપનો જૂનો ફોન આપીને ડિસ્કાઉન્ટ મેળવવા ઇચ્છતા હોવ તો નવા એક્સચેન્જ ઓફરનો લાભ લઇ શકો છો. નીચે આપવામાં આવેલી સ્લાઇડમાં અમે આપના માટે ભારતમાં ચાલી રહેલી આકર્ષક એક્સચેન્જ ઓફરોની સંપૂર્ણ લીસ્ટ લાવ્યા છીએ.

નીચે આપેલી સૂચિને જોઇએને આપ જાતે જ નક્કી કરો કે આપની પાસે કયો ફોન છે અને તમારે ક્યો સ્માર્ટફોન એક્સચેન્જ ઓફરમાં જોઇએ છે, અને તમને પોષાતો સ્માર્ટફોન તમે સરળતાથી ખરીદી શકશો.

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ ડ્યૂઓસ એક્સચેન્જ ઓફર:

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ ડ્યૂઓસ એક્સચેન્જ ઓફર:

15,400 રૂપિયા
5-inch TFT LCD Touch Screen
Android 4.1.2 (JellyBean) OS
1.2 GHz Dual-core Processor
1GB of RAM
8MP Rear Camera With LED Flash
2MP Front Camera
8GB Internal memory Expandable up to 64GB
3G, WiFi, USB, Bluetooth, GPRS/ EDGE, GPS 2100 mAh Battery

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ ક્વાટ્રો એક્સચેન્જ ઓફર:

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ ક્વાટ્રો એક્સચેન્જ ઓફર:

12,900 રૂપિયા
4.7 Inch Display
1.2 GHz Quad Core Processor
1GB RAM
Android 4.1
Dual SIM Support
5MP Camera
0.3MP Front Facing Camera
2000 MAh Battery

સેમસંગ ગેલેક્સી એસ ડ્યુઓસ S7562

સેમસંગ ગેલેક્સી એસ ડ્યુઓસ S7562

એક્સચેન્જ ઓફર: 7,400 રૂપિયા
Dual SIM
4.0-inch capacitive touch screen
Android 4.0
5 MP Camera
1 GHz Processor
4GB internal memory epandable up to 32GB 3G, Wi-FI, GPS
1500 mAH Battery

નોકિયા લૂમિયા 1020

નોકિયા લૂમિયા 1020

એક્સચેન્જ : 38,999 રૂપિયા
4.5 inch Clear Black PureMotion HD+ display
Windows Phone 8 OS
1.5GHz Dual-Core Qualcomm Snapdragon S4 processor
Adreno 225 GPU 2GB RAM
41 MP rear camera
1.2MP front facing camera
32 GB internal storage clubbed with 7GB SkyDrive cloud storage
Bluetooth 3.0, WiFi, 3G, 4G LTE, NFC, GPS/GPRS
2000 mAh non removable battery

સેમસંગ ગેલેક્સી નોટ-2

સેમસંગ ગેલેક્સી નોટ-2

એક્સજેન્જ ઓફર : 26,500 રૂપિયા
Features 5.5 inch Super Amoled capacitive touch screen
Android 4.1 Jellybean
8.0 MP camera with Autofocus
1.9 MP front camera
1.6 GHz Quad Core processor
2GB Ram 16/32/64 GB internal storage
3G, Wi-Fi, GPS, NFC, TV out Li-Ion
3100 mAh Battery

નોકિયા લૂમિયા 925

નોકિયા લૂમિયા 925

એક્સચેન્જ ઓફર : 25,499 રૂપિયા
4.5 inches AMOLED display
Windows Phone v8 OS
1.5GHz Dual Core Processor
1GB RAM
16GB of internal memory
8.7 MP rear camera
1.2 MP front camera
3G, Wi-Fi, Mobile Hotspot, GPS, USB, GPRS connectivity
2000 mAh Battery

સેમસંગ ગેલેક્સી એસ 4 I9500

સેમસંગ ગેલેક્સી એસ 4 I9500

એક્સચેન્જ ઓફર : 33,690 રૂપિયા
5 Inch, Large Screen Super AMOLED Full HD display
Android 4.2.2 Jelly Bean Quad-core
1.6GHz Cortex-A15 & Quad-core
1.2GHz Cortex-A7 Processor
2GB LPDDR3 RAM
13 MP rear AF camera
2MP Front camera
32 GB internal storage expandable to 64 GB
3G, Bluetooth 4.0 and Wi-Fi, DLNA, GPS Li-Ion
2600mAh battery

સેમસંગ ગેલેક્સી એસ3

સેમસંગ ગેલેક્સી એસ3

એક્સજેન્જ ઓફર : 20,399 રૂપિયા
4.8-inch HD Super AMOLED display
Gorilla Glass 2
Android 4.1 Jelly bean OS
1.4Ghz Quad-core CPU
1GB RAM 16/32/64 GB storage TouchWiz 4.0 UI
8MP AF camera, LED, 1.9 MP front camera
720p HD video S-Voice Speech recognition Eye tracking
WiFi, GPS
2100 mAH Battery

નોકિયા લૂમિયા 625

નોકિયા લૂમિયા 625

એક્સચેન્જ ઓફર : 14,119 રૂપિયા
1.2 GHz Qualcomm Snapdragon
S4 Processor
5 MP Primary Camera
Wi-Fi Enabled Expandable Storage Capacity of 64 GB
0.3 MP Secondary Camera Full HD Recording
Windows Phone 8 OS
4.7-inch Capacitive Touchscreen

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X