Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ 10 પ્રકારની બહેનપણીઓ હશે તો તમે રહેશો ખૂબ ખુશ

છોકરીઓ માટે લાઇફ ત્યારે બોરિંગ બની શકે છે, જ્યારે તેમની પાસે કોઇ ખાસ ટેલેંટેડ બહેનપણી ના હોય. ટેલેંટેડનો અર્થ છે કે એવી બહેનપણી જે તમારી બોરિંગ દુનિયાને એક ઝટકામાં બદલી શકે છે. આજે અમે તમને કેટલીક એવી 10 પ્રકારની બહેનપણીઓ વિશે જણાવીશું કે તમારી જેવી દરેક છોકરીની જીંદગીમાં હોવી જોઇએ.

જીંદગી એકદમ સુંદર છે અને જો તેને શેર કરનાર ના હોય તો, તે બોરિંગ બની જાય છે. છોકરીઓને જો બોયફ્રેંડ હોય તો પણ તે તેને પોતાના દિલની વાતો કરી શકતી નથી, જેટલી કે તે પોતાની પાક્કી બહેનપણી સાથે કરી શકે છે.

ભલે તમારી જીંદગીમાં કોઇ છોકરો હોય પરંતુ એક બહેનપણીની જગ્યા કોઇ બીજું લઇ ન શકે. આવો જાણીએ કે તમારી લાઇફમાં કેટલા પ્રકારની બહેનપણીઓ હોવી જોઇએ.

ગોસિપ ક્વિન

ગોસિપ ક્વિન

છોકરીઓને ગોસિપ કરવી ખૂબ સારું લાગે છે એટલા માટે તેમના મિત્ર વર્તુળમાં એક ગોપિસ કરનાર બહેનપણી જરૂર હોવી જોઇએ જે તેમને દુનિયાભરની વાતો જણાવે.

મિસ ગૂગલ

મિસ ગૂગલ

એવી બહેનપણી જેની પાસે દિમાગ હોય અને તે તમને જ્ઞાન આપી શકે. એવી બહેનપણી ઘણી કામની હોય છે.

ટોમબોય જેવી

ટોમબોય જેવી

જો તમારા મિત્ર વર્તુળમાં એક ટોમબોય જેવી છોકરી છે તો તમને તે દરેક પરેશાનીઓથી બચાવી લેશે. આવી સહેલીઓ તમારી સાથે હંમેશા ઉભી રહેશે.

નાની ઉંમરની બહેનપણી

નાની ઉંમરની બહેનપણી

આવી બહેનપણીને તમે બાળકોની જેમ પ્રેમ કરી શકો છો. તેમનાથી તમારું મન પણ લાગેલું રહે છે.

રોતડા રોનાર બહેનપણી

રોતડા રોનાર બહેનપણી

જો તમારી જીંદગીમાં આવી બહેનપણી રહેશે તો તમે પણ તેની માફક પોતાની ભાવનાઓને રજૂ કરવાનું શીખી લેશો.

જમવાનું બનાવનાર

જમવાનું બનાવનાર

એવી બહેનપણી જ્યારે તમે તેના ઘરે જાવ તો, તે તમને ખાધા વિના ક્યારેય જવા ન દે. દરેક માણસ પાસે આવી બહેનપણી હોવી જરૂરી છે.

શોપિંગ કરનાર

શોપિંગ કરનાર

તમે ડિપ્રેશનથી બચી શકો છો જો તમારી પાસે શોપિંગ કરનાર મિત્ર હોય તો.

જૂતાં અને ચંપલની દિવાની

જૂતાં અને ચંપલની દિવાની

જો તમે કોઇ ખાસ પાર્ટીમાં જઇ રહ્યાં છો અને તમારી પાસે તેના મેચિંગ શૂઝ નથી, તો તમે તમારી બહેનપણી પાસેથી જૂતાં ઉધાર લઇ શકો છો.

પરણિત બહેનપણી

પરણિત બહેનપણી

જીંદગીનું બીજી બાજુ જાણીએ તો તમારી પાસે એક બહેનપણી પરણિત પણ હોવી જરૂરી છે. તે તમને પોતાની લગ્ન સાથે જોડાયેલી દરેક નાની મોટી વાત કરીને તમારા મગજમાં લગ્ન કરવાની સમસ્યાને સમાપ્ત કરી દેશે.

ફેશનેબલ

ફેશનેબલ

એક ફેશનેબલ છોકરી તમને બતાવી શકે છે કે તમે કયા પ્રકારના કપડાં પહેરો જે તમને સારા લાગે. જો તમારે ભીડ અલગ દેખાવવું હોય તો જરૂર આવી બહેનપણી બનાવો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X