દરેકને નથી આવડતું સ્માર્ટફોનથી આવી તસવીર લેતા...!
સ્માર્ટફોન ફોટોગ્રાફીના શોખીન આપને દરેક સ્થળે મળી જશે, લોકોને પોતાના ફોનથી ફોટો પાડવાનો શોખ ખૂબ જ પહેલાથી રહ્યો છે. પછી ભલેને તે ફીચર ફોન હોય કે સ્માર્ટફોન, આજકાલ તો એવા-એવા સ્માર્ટફોન આવી રહ્યા છે જેમના કેમેરામાં માત્ર ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે પરંતુ તેમાં એવી ટેકનીક્સ પણ આપવામાં આવી છે જે ડિજિટલ કેમેરાને પણ ક્વોલિટીના મામલામાં માત આપી શકે.
ફોટોગ્રાફી કરવાના પોતાની જ કેટલીક રીતો હોય છે, દરેક ફોટોગ્રાફરની સેંસ અને એંગલ અલગ હોય છે. આપ સ્માર્ટફોનથી કોઇ તસવીર ખેંચી રહ્યા હોવ તો તેના માટે તેમાં આપવામાં આવેલી તમામ સેટિંગને પહેલાં ચેક કરી લો. ખાસ કરીને જ્યારે આપ કેમેરામાં ઓટો સેટિંગના સ્થાને મેન્યુઅલ સેટિંગનો ઉપયોગ કરી રહ્યા હોવ તો.
જો આપ સ્માર્ટફોનમાં આપવામાં આવેલ સેટિંગને યોગ્ય રીતે એડજસ્ટ કરતા શીખી ગયા તો તસવીર જોઇને તેને ઓળખવી મુશ્કેલ બની જશે કે તે મોબાઇલથી પાડેલી છે કે ડિજિટલ કેમેરાથી. નીચે આપવામાં આવેલ સ્લાઇડમાં અમે આપના માટે કેટલીંક આવી જ તસવીરો લઇને આપ્યા છીએ, જેને જોઇને આપને વિશ્વાસ નહીં થાય કે આ તસવીરો ડિજિટલ કેમેરાની છે કે મોબાઇલની...

Belfast Castle
સ્માર્ટફોન- Apple iPhone 5

Hanging On Until The Sun Goes Down
સ્માર્ટફોન- Samsung Galaxy S II

Colors
સ્માર્ટફોન- Iphone 5

Days Eating Into Eternity
સ્માર્ટફોન-આઇફોન

After Rain
સ્માર્ટફોન- Samsung SGH-I717

Orange & Blue with N95
સ્માર્ટફોન- Nokia N95

The Fall
સ્માર્ટફોન- Apple iPhone 5

Mini Lighthouse
સ્માર્ટફોન- iPhone 4

Basking Reds
સ્માર્ટફોન- Apple iPhone 4

Dandelion
સ્માર્ટફોન- Samsung Galaxy S2

Glasgow, Scotland
સ્માર્ટફોન- Sony Ericsson K850i

Hotel Unique
સ્માર્ટફોન- Vignette Android

Underlined
સ્માર્ટફોન- Apple iPhone

Sunrise On Cannock Chase
સ્માર્ટફોન- Sony Ericsson D750i

Kerkini with my Omnia
સ્માર્ટફોન- Samsung SGH-i900

ફોટોગ્રાફીનો આવો પણ પ્રકાર હોય છે, જો હસતા નહીં હો..!
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
