દિગ્ગજ સ્ટાર્સની હાજરીમાં રજૂ થઇ બીએમડબલ્યુ 7 શ્રેણી
ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી શાનદાર કાર્સને રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની બીએમડબલ્યુ ભારતીય બજારમાં પોતાની કાર્સની રેન્જમાં વધુ એક વધારો કરવા જઇ રહી છે. આ વખતે બીએમડબલ્યુએ દેશમાં પોતાની શાનદાર લગ્ઝરી સિડાન કાર 7 શ્રેણીના નવા ફેસલિફ્ટ અવતારને રજૂ કરી છે. કંપનીએ પોતાની આ શ્રેષ્ઠ કારને જોધપુરમાં દેશના દિગ્ગજ સ્ટાર્સની હાજરીમાં રજૂ કરી છે.
બીએમડબલ્યુએ પોતાના આ ત્રણ દિવસીય કાર્યક્રમને જોધપુરના મહારાજ ગજ સિંહ પેલેસમાં આયોજિત કર્યો હતો. જેમાં મહારાજ ગજ સિંહ, ક્રિકેટ જગતના ભગવાન સચિન તેંડુલકર, તેમના પત્ની અંજલી તેંડુલકર, બોલિવુડ અભિનેત્રી દિયા મિર્ઝા ઉપસ્થિત રહ્યાં હતા. તમેને જણાવી દઇએ કે બીએમડબલ્યુ પણ પોતાની કટ્ટર હરીફ ઓડીની જેમ પોતાની કાર્સને સ્ટાર્સની વચ્ચે રજૂ કરવામાં લાગેલી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ બીએમડબલ્યુના આ ભવ્ય આયોજનને.

Click it and Unblock the Notifications