95 લાખ ભારતીય જુએ છે મોબાઇલ પર અશ્લીલ ફિલ્મો

નવી દિલ્હી, 20 ઓક્ટોબર: એક તરફ સુપ્રીમ કોર્ટે સરકારને પોર્ન વેબસાઇટને બ્લોક કરવા માટે કહી રહી છે તો બીજી તરફ એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં 90 લાખ મોબાઇલ પર અશ્લીલ ફિલ્મો જુએ છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 95 લાખ લોકો અશ્લીલ કન્ટેટ જોવા માટે મોબાઇલ, સ્માર્ટફોન, ચીપ અને પેનડ્રાઇવનો ઉપયોગ કરે છે. જ્યાં ગત વર્ષોથી આંકડા સામે આવી રહ્યાં છે ભારતમાં અશ્લીલ કન્ટેટને સૌથી પહેલાં ઇન્ટરનેટ પર સર્ચ કરવામાં આવે છે તો બીજી તરફ આ ટ્રેંડ મોબાઇલ પર શરૂ થઇ ગયો છે.

અશ્લીલ કન્ટેટ પુરૂ પાડનાર આ ટ્રેંડને સારી રીત સમજે છે છતાં મોબાઇલમાં સંભવ દરેક પ્લેટફોર્મના માધ્યમથી લોકોને અશ્લીલ કન્ટેટ ઉપલબ્ધ કરાવે છે. તેના માટે તે મોબાઇલ ચેટ, એસએમએસ, પ્રિમિયમ એસએમએસ, વેબ વગેરે મોબાઇલ ફિચર્સનો એટલા માટે ઉપયોગ કરે છે.

mobile

સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં સૌથી વધુ જોવામાં આવતી 100 સાઇટોમાં ત્રણ પોર્ન વેબસાઇટ છે. ભારતમાં મે અને જુલાઇ મહિનામાં કુલ ઇન્ટરનેટ ટ્રાફિકનો 4.1 એડલ્ટ કન્ટેટથી આવ્યો છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે કે દરેક ભારતીય એક પોર્ન વેબસાઇટ દર પાંચ મિનિટ વિતાવે છે. ઇન્ટરનેટ પર પોર્ન જોનાર દર મહિને એક પોર્ન વેબસાઇટને સાડા સાત મિનિટ જુએ છે. સર્વેમાં કહેવામાં આવે છે કે ભારતમા6 30 ટકા ઇન્ટરનેટ ટ્રાફિક પોર્ન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ કહ્યું હતું કે ભારત સરકાર પોર્ન વેબસાઇટને બંધ કરવા માટે પગલાં ભરે. એવામાં સુપ્રીમ કોર્ટે તે વેબસાઇટોને બંધ કરવા વિશેષ ભાર મૂક્યો હતો જેમાં ચાઇલ્ડ પોનોગ્રાફી બતાવવામાં આવતી હતી. કોર્ટે તેના માટે સરકારને ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો કે તે તેને લાગૂ કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X