For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pic: એક એવું મંદિર જ્યાં મરવા અને મારવા માટે આવે છે શ્રદ્ધાળુ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 7 ઓક્ટોબર: મંદિર આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ છે. લોકો અહીં ભક્તિમય થઇને ભગવાનના દર્શન કરે છે. પરંતુ એક એવું મંદિર પણ છે જ્યાં લોકો મરવા અને મારવ માટે આવે છે. આંધ્ર પ્રદેશમાં એક એવું મંદિર છે જ્યાં શ્રદ્ધાળું પુરી રીતે તૈયાર થઇને મારવા અને મરવા માટે આવે છે.

દર વર્ષે અહીં આ તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાની રાત્રે આ વિશેષ પૂજા કરવામાં આવે છે. આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાના દેવરાગટ્ટ મંદિરમાં હજારો લોકો લાકડીઓ લઇને આવે છે અને એકબીજાના માથા પર મારે છે. આ તહેવારને બન્ની ફેસ્ટિવલ કહેવામાં આવે છે.

દશેરાની રાતે પહાડ પર સ્થિત મંદિરથી મલમ્મા અને મલ્લેશ્વર સ્વામીની મૂર્તિઓ નીચે લાવવામાં આવે છે ત્યારે આ પરંપરા શરૂ થાય છે. આ તહેવારમાં મોટાભાગે ખેડૂતો ભાગ લે છે. આ મંદિરનો નિયમ એ છે કે જ્યાં સુધી લોહીથી કપડાં લાલ ન થઇ જાય તે ત્યાં જઇ ના શકે.

આ લડાઇ સવારે સુધી ચાલતી રહે છે. બંને તરફથી લડાઇ ચાલતી રહે છે. આ દરમિયાન મેડીકલ ટીમ અને ડૉક્ટર સારવાર માટે હાજર રહે છે. આ દરમિયાન ઘણા લોકોના માથા ફાટી જાય છે પરંતુ સારવારના બદલે લોકો ફક્ત હળદર લગાવીને જતા રહે છે.

આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ

આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ

મંદિર આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ છે. લોકો અહીં ભક્તિમય થઇને ભગવાનના દર્શન કરે છે. પરંતુ એક એવું મંદિર પણ છે જ્યાં લોકો મરવા અને મારવ માટે આવે છે. આંધ્ર પ્રદેશમાં એક એવું મંદિર છે જ્યાં શ્રદ્ધાળું પુરી રીતે તૈયાર થઇને મારવા અને મરવા માટે આવે છે.

વિશેષ પૂજા

વિશેષ પૂજા

દર વર્ષે અહીં આ તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાની રાત્રે આ વિશેષ પૂજા કરવામાં આવે છે.

બન્ની ફેસ્ટિવલ

બન્ની ફેસ્ટિવલ

આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાના દેવરાગટ્ટ મંદિરમાં હજારો લોકો લાકડીઓ લઇને આવે છે અને એકબીજાના માથા પર મારે છે. આ તહેવારને બન્ની ફેસ્ટિવલ કહેવામાં આવે છે.

પરંપરા

પરંપરા

દશેરાની રાતે પહાડ પર સ્થિત મંદિરથી મલમ્મા અને મલ્લેશ્વર સ્વામીની મૂર્તિઓ નીચે લાવવામાં આવે છે ત્યારે આ પરંપરા શરૂ થાય છે.

મંદિરનો નિયમ

મંદિરનો નિયમ

આ તહેવારમાં મોટાભાગે ખેડૂતો ભાગ લે છે. આ મંદિરનો નિયમ એ છે કે જ્યાં સુધી લોહીથી કપડાં લાલ ન થઇ જાય તે ત્યાં જઇ ના શકે.

મેડીકલ ટીમ

મેડીકલ ટીમ

આ લડાઇ સવારે સુધી ચાલતી રહે છે. બંને તરફથી લડાઇ ચાલતી રહે છે. આ દરમિયાન મેડીકલ ટીમ અને ડૉક્ટર સારવાર માટે હાજર રહે છે.

લોકોના માથા ફાટી જાય છે

લોકોના માથા ફાટી જાય છે

આ દરમિયાન ઘણા લોકોના માથા ફાટી જાય છે પરંતુ સારવારના બદલે લોકો ફક્ત હળદર લગાવીને જતા રહે છે.

દેવરાગટ્ટ મંદિર

દેવરાગટ્ટ મંદિર

આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાના દેવરાગટ્ટ મંદિરમાં હજારો લોકો લાકડીઓ લઇને આવે છે અને એકબીજાના માથા પર મારે છે.

દશેરાની રાત્રે આ વિશેષ પૂજા

દશેરાની રાત્રે આ વિશેષ પૂજા

દર વર્ષે અહીં આ તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાની રાત્રે આ વિશેષ પૂજા કરવામાં આવે છે. આ તહેવારને બન્ની ફેસ્ટિવલ કહેવામાં આવે છે.

English summary
There is a temple in Andhra Pradesh where devotees go all equipped to kill or be killed. Every Dussehra night, the Devaragattu temple in Kurnool district of Andhra Pradesh witnesses frenzy where hundreds of men wielding long sticks hit each other on heads.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X