• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્લેક ગૂચી પહેરીને ઐશ્વર્યા રાયે કરી કોમનવેલ્થની શરૂઆત

By Kumar Dushyant
|

ઐશ્વર્યા રાયનો ડ્રેસિંગ સેંસ દરેકને પ્રભાવિત કરે છે. ઐશ્વર્યા રાયકોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં આમંત્રિત કરવામાં આવી હતી, જે દરમિયાન તેમણે ગૂચી પ્રી ફૉલ 2014નો બ્લેક કોટ ડ્રેસ પહેર્યો હતો. ઐશ્વર્યા રાય દેખાવમાં કોઇ અપ્સરાથી ઓછી લાગી રહી નથી.

ઐશ્વર્યા રાયને તે દરમિયાન ઘણા લોકોની પ્રશંસા મળી. તેમને જોઇને એ વાતનો બિલકુલ પણ અંદાજો લગાવી ન શકાય કે ઐશ્વર્યા રાય એક બાળકીની માતા પણ હોઇ શકે છે. ઐશ્વર્યા રાય ત્યાં પહોંચીને સારા મૂડમાં જોવા મળી અને તેમની સ્માઇલ તો જેમ કે તેમનો સાથ જ છોડતી ન હતી. ઐશ્વર્યા રાયનો આ બોલ્દ બ્લેક લુક ઓપનિંગ સેરેમની માટે ઘણા દિવસો સુધી યાદ રાખવામાં આવશે.

ઐશ્વર્યા રાય બ્લેક ગૂચી કોટમાં

ઐશ્વર્યા રાય બ્લેક ગૂચી કોટમાં

કોમનવેલ્થ ગેમમાં ઐશ્વર્યા રાયે ઓપનિંગ સેરેમનીમાં બ્લેક ગૂચી કોટ પહેર્યો હતો.

લાંબા બ્લેક બૂટ્સ

લાંબા બ્લેક બૂટ્સ

ઐશ્વર્યા રાય પર બ્લેક ગૂચી બૂટ્સ ખૂબ જ સૂટ કરે છે.

નેચરલ મેકઅપ

નેચરલ મેકઅપ

ઐશ્વર્યા રાયને આપણે મેકઅપ વિના વધુ પસંદ કરીએ છીએ. તેમને આંખ પર થોડું કાજલ અને ચહેરા પર કંસીલર લગાવ્યું છે.

બાલોની હેરસ્ટાઇલ

બાલોની હેરસ્ટાઇલ

ઐશ્વર્યા રાયની આ હેરસ્ટાઇલ ખૂબ જ ફેવરીટ લાગે છે એટલા માટે તે આ સ્ટાઇલની સાથે ઘણી વાર જોવા મળે છે.

સુંદર આંખો

સુંદર આંખો

ઐશ્વર્યા રાયની આંખો સૌથી સુંદર છે અને તેની સુંદરતા નિખારવા માટે એશે આંખો પર આઇનાઇનર અને કાજલ લગાવ્યું હતું.

બ્લૂ બેગ

બ્લૂ બેગ

ઐશ્વર્યા રાયે બ્લે ગૂચીની સાથે બ્લૂ રંગની મોટી ક્લચ હાથમાં રાખી છે.

English summary
Aishwarya Rai never fails to impress us. She was spotted at the opening ceremony of Commonwealth Games in Glasgow and trust us when we say this - she looked impeccable! Wearing a chic Gucci Pre Fall 2014 black coat dress, Aishwarya did get a lot of attention.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more