20 એલાર્મ ક્લોક, જગાડશે તમને કંઇક અનોખી રીતે

એલાર્મ ક્લોક ક્યારેક-ક્યારેક આપણા માટે ઘણું ફાયદાકારક હોય છે તો ક્યારેક તેને તોડી નાંખવાની ઇચ્છા થાય છે. હવે જો તમારે કોઇ પાર્ટીમાં જવું છે અને તમે સાંજનુ એલાર્મ લગાવ્યુ છે તો તેમને પસંદ પડશે, પરંતુ જો સવારે ઉંડી ઉંઘમાં આ એલાર્મ વાગવા લાગે તો કેવું લાગશે. ગમે તે હોય, પરંતુ એલાર્મ ક્લોક હંમેશાથી આપણા માટે એખ જરૂરી ગેજેટ રહ્યું છે. જેમ-જેમ ટેક્નોલોજી વિકસિત તથી ગઇ એલાર્મ ક્લોકનું સ્વરૂપ બદલાતુ ગયું.

હવે એલાર્મ ક્લોક કંઇક એવા રંગરૂપમાં આવી ગયા કે, તમે તેને તમારા ડ્રોઇંગ રૂમમાં અને બેડરૂમમાં એક શોપીસના રૂપમાં રાખી શકો છો. જેમ કે, ટાઇમ બોમ્બ એલાર્મ ક્લોક જે દેખાવે કોઇ સાચા ટાઇમ બોમ્બ જેવો લાગે છે. તો રોબેટિક એલાર્મ ક્લોક માત્ર એલાર્મથી જગાવતું જ નથી પરંતુ રોબોટની જેમ ચાલે પણ છે. તો ચાલો તસવીરો થકી નજર નાખીએ કેટલાક હાઇટેક એલાર્મ ક્લોક પર.

નિક્કી રેમોસ એલાર્મ ક્લોક

નિક્કી રેમોસ એલાર્મ ક્લોક

આ તસવીર છે નિક્કી રેમોસ એલાર્મ ક્લોકની

 ક્લોકી રોબેટિક એલાર્મ

ક્લોકી રોબેટિક એલાર્મ

આ તસવીર છે ક્લોકી રોબેટિક એલાર્મની

ફ્લાઇંગ એલાર્મ ક્લોક

ફ્લાઇંગ એલાર્મ ક્લોક

આ તસવીર છે ફ્લાઇંગ એલાર્મ ક્લોકની

શેપ અપ એલાર્મ ક્લોક

શેપ અપ એલાર્મ ક્લોક

આ તસવીર છે શેપ અપ એલાર્મ ક્લોકની

સોનિક બમ એલાર્મ ક્લોક

સોનિક બમ એલાર્મ ક્લોક

આ તસવીર છે સોનિક બમ એલાર્મ ક્લોકની

 બેનક્લોક

બેનક્લોક

આ તસવીર છે બેનક્લોક એલાર્મની

શેપ અપ એલાર્મ ક્લોક

શેપ અપ એલાર્મ ક્લોક

આ તસવીર છે શેપ અપ એલાર્મ ક્લોકની

ડિફ્યુજેબલ એલાર્મ ક્લોક

ડિફ્યુજેબલ એલાર્મ ક્લોક

આ તસવીર છે ડિફ્યુજેબલ એલાર્મ ક્લોકની

ડેંજર બોમ્બ એલાર્મ ક્લોક

ડેંજર બોમ્બ એલાર્મ ક્લોક

આ તસવીર છે ડેંજર બોમ્બ એલાર્મ ક્લોકની

મિં બમ્પ ઓફ ધ વોલ એલાર્મ ક્લોક

મિં બમ્પ ઓફ ધ વોલ એલાર્મ ક્લોક

આ તસવીર છે મિં બમ્પ ઓફ ધ વોલ એલાર્મ ક્લોકની

ફિંગર ડાંસ એલાર્મ ક્લોક

ફિંગર ડાંસ એલાર્મ ક્લોક

આ તસવીર છે ફિંગર ડાંસ એલાર્મ ક્લોકની

મની શીડિંગ એલાર્મ ક્લોક

મની શીડિંગ એલાર્મ ક્લોક

આ તસવીર છે મની શીડિંગ એલાર્મ ક્લોકની

 સ્નૂઝનલૂઝ

સ્નૂઝનલૂઝ

આ તસવીર છે સ્નૂઝનલૂઝની

બેકોન એલાર્મ ક્લોક

બેકોન એલાર્મ ક્લોક

આ તસવીર છે બેકોન એલાર્મ ક્લોકની

કોફી ટાઇમ એલાર્મ ક્લોક

કોફી ટાઇમ એલાર્મ ક્લોક

આ તસવીર છે કોફી ટાઇમ એલાર્મ ક્લોકની

નો સ્નૂઝ એલાર્મ ક્લોક

નો સ્નૂઝ એલાર્મ ક્લોક

આ તસવીર છે નો સ્નૂઝ એલાર્મ ક્લોકની

સફેરા એલાર્મ ક્લોક

સફેરા એલાર્મ ક્લોક

આ તસવીર છે સફેરા એલાર્મ ક્લોકની

 આઇક્યૂ એલાર્મ ક્લોક

આઇક્યૂ એલાર્મ ક્લોક

આ તસવીર છે આઇક્યૂ એલાર્મ ક્લોકની

 વોટર સ્પ્રે એલાર્મ ક્લોક

વોટર સ્પ્રે એલાર્મ ક્લોક

આ તસવીર છે વોટર સ્પ્રે એલાર્મ ક્લોકની

 ચ્રિપ એલાર્મ ક્લોક

ચ્રિપ એલાર્મ ક્લોક

આ તસવીર છે ચ્રિપ એલાર્મ ક્લોકની

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X