આ કલાકારી જોઇને તમે ચોક્કસ વિચલિત થઇ ઉઠશો, તસવીરો
આપે ઘણા પ્રકારની પેઇન્ટિંગ અંગે સાંભળ્યું હશે અને જોઇ પણ હશે. જેવી કે ઓઇલ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, 3ડી પેઇન્ટિંગ પરંતુ આ બધાની વચ્ચે એક પેઇન્ટિંગ એવી પણ હોય છે જેમાં અસલી માણસોની આબેહુબ નકલ તૈયાર કરી શકે છે. જેને હાઇપરલાસ્ટિક પેઇન્ટિંગ કહેવામાં આવે છે.
અમે આજે આપનો ભેટો કરાવીએ છીએ ઓસ્ટ્રેલિયાના હાઇપરલિસ્ટીક સ્કસ્પચર રોનાલ્ડ રોન મૂક સાથે જે સિલિકોન અને મિક્સ મીડિયાની મદદથી કેટલીક એવી માનવીય પ્રતિમા બનાવે છે જેને જોઇને કોઇની પણ આંખો પહોંળી રહી જશે.
રોનાલ્ટની પેઇન્ટિંગ ગેલેરીમાં આવેલા લોકો આની પર વિશ્વાસ જ નથી કરી શકતા કે આ વાસ્તવમાં કોઇ માણસ છે કે કલાકૃતિ છે. રોનાલ્ડ પોતાની પેઇન્ટિંગની ગેલેરી ન્યૂયોર્ક ઉપરાંત પેરીસ અને ફ્રાંસમાં પણ લગાવી ચૂક્યા છે. આવો અમે આપને બતાવીએ રોનાલ્ડની હાઇપરલિસ્ટિક પેઇન્ટિંગના કેટલાંક નજારા...

શોપીંગ કરતી મહિલા
તસવીરમાં આપણને ખ્યાલ જ ના આવે કે કલાકૃતિ કોણ છે અને તેને જોનાર દર્શક કોણ છે. ખરેખર જેના હાથમાં બે પોલિથિન છે અને જેની છાતીમાં બાળક છે તે

બીચ પર કપલ
આ તસવીરમાં એક વૃદ્ધ કપલ છે. જે છત્રી નીચે આરામ ફરમાવી રહ્યું છે.

યુવાન યુગલ
આ તસવીરને પણ જોતા ગુંચવાઇ જવાય કે આમાંથી ઓરીજીનલ કોણ છે. એક યુવક અને યુવતી કલાકૃતિ છે.

ઓહ મારા સીક્સ પેક!
આ તસવીરમાં પણ એવું લાગે છે જાણે કે કોઇ વ્યક્તિ ઉભો ઉભો તેનું પેટ જોતો હોય.

સ્વિમિંગ
સ્વિમિંગ પુલની અંદર સન બાથ કરતો માણસ

કૂકડો
આવો કૂકડો ક્યાંય જોયો છે. જેને ઉંધો લટકાવ્યો હોય છતાં તેના ચહેરા પર સ્મિત હોય.

લાકડાનો ભારો
લાકડાનો ભારો ઉચકીને ઉભેલી મહીલા. જાણે ખરેખર આપણી સામે જ ઉભી હોય.

પ્રેમ યુગલ
પ્રેમમાં મસ્ત પ્રેમી યુગલ અને તેની આજુબાજુના હાથ સમાજ દર્શાવી રહ્યા છે.

ઓલ્ડ એજ કપલ
આ કલાકૃતિમાં એવું લાગે છે જાણે બંને વૃધ્ધ કપલ કોઇને જોઇને વાત કરી રહ્યું હોય.

ચિંતાતૂર મહિલા
આ પેઇન્ટિંગમાં મહિલા ઘોર ચિંતામાં હોય તેવું લાગી લાગી રહ્યું છે.

નવજાત શિશૂ અને માતા
આ તસવીરમાં પોતાના બાળકને માંગ જન્મ આપીને તેને ટગર ટગર જોઇ રહેલી તેની માતા નજરે પડે છે. આ પેઇન્ટિંગમાં એટલો દમ છે કે તેને જોનાર મહિલાના ચહેરા પર પણ એવા જ ભાવ દેખાય છે.

ઉંઘતો ચહેરો
આ પેઇન્ટિંગમાં ભલે માત્ર માણસનું માથું જ હોય પરંતુ તે એવી અનુભૂતિ કરાવે છે કે ખરેખર કોઇ માણસ નિંદ્રામાં હોય.

રિસાઇને બેઠેલો માણસ
આ તસવીરમાં પેઇન્ટિંગ મોટી છે જેમાં એક માણસ રિસાઇને અથવા તો કોઇ વિચારમાં હોય તેવું લાગે છે.

કિશોર
ચડ્ડી પહેરીને ઉભા પગે બેઠેલો કિશોર

નગ્ન યુવાન
આ પેઇન્ટિંગમાં એક માણસને નગ્ન નિંદ્રાની અવસ્થામાં મૂકવામાં આવ્યો છે.

ભયભીત બાળક
આ પેઇન્ટિંગમાં એક બાળકને ભયભીત ચીતરવામાં આવ્યું છે.

કદરૂપો માણસ
આ પેઇન્ટિંગમાં એક બાળકને કદરૂપું બતાવાયું છે. જેની મોટી આંખો છે જે થોડી બંધ છે, જે જોવામાંજ બિહામણું લાગે છે
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
