દિવાળીમાં માણો 10 ફ્રી ફુડ કુપન્સનો આનંદ

જી હા, દિવાળીના દિવસોમાં ઘરથી દૂર રહેનારાઓ માટે ખુશીના સમાચાર વનઇન્ડિયાના આ આર્ટીકલમાં છે. અહીં 10 ફ્રી ફુડ કુપન્સ છે, જેનો લાભ લઇને તમે દિવાળીના સારા દિવસોમાં ઉત્તમ ભોજનનો આનંદ લઇ શકો છો.

આ દિવાળીમાં તમારા ખાવાના ટેસ્ટને વધુ મજેદાર બનાવશે ફુડ પાન્ડા અને જસ્ટઇટની આ અમેઝીંગ ઓફર્સ. શું તમે ફુડ પાન્ડા અને જસ્ટઇટમાંથી ખાવાનું ઓર્ડર કરો છો? જો નહીં તો અહીં કેટલીક ઓફર્સ છે, જે સ્વાદના રસિયાઓના સ્વાદનો આનંદ વધુ વધારશે. તો રાહ કોની જુઓ છો? ભાઇ, તહેવારોની મોસમ છે, તહેવારોમાં સારા કપડાની સાથે સારો ખોરાક પણ ખાવો જોઇએ.

અને તેમાય વળી જો ખાવાના ઓર્ડર પર મસ્ત મજાનું ડીસ્કાઉન્ટ મળી જાય તો, કહેવુ જ શું.
તમને જણાવી દઇએ કે વનઇન્ડિયા પરથી જે પણ કુપન્સ તમને મળે છે, તે તદ્દન ફ્રી અને ઓથેન્ટીક છે. અને તેથી જ દરેક કુપનના ઉપયોગ દ્વારા બચાવો પૈસા અને માણો જરૂરિયાતો સંતોષવાનો આનંદ.

online shopping

1) Foodpanda Coupons: જલ્દી કરો અને સીલેક્ટેડ રેસ્ટોરન્ટ્સ પર મેળવો flat 30%ની છૂટ

2) Foodpanda Diwali Coupons: ઓર્ડર્સ પર મેળવો 50% સુધીની છૂટ

3) Foodpanda Coupons 2015: સીલેક્ટેડ રેસ્ટોરન્ટ્સ પર મેળવો Flat 40%ની છૂટ

4) Foodpanda Offers: ફાસ્ટ ફુડના ઓર્ડર્સ પર મેળવો Flat 25%ની છૂટ

5) North Indian Cuisines: ફુડ પાન્ડા પર ઓર્ડર આપીને મેળવો Flat 20%ની છૂટ

6) Justeat Coupons: ઉતાવળ કરો, PayuMoney પર ફુડ ઓર્ડર કરીને મેળવો 15%ની છૂટ

7) Justeat Coupons 2015: સબ વેના ઓર્ડર પર મેળવો 25% સુધીની છૂટ

8) જલ્દી કરો, ફુડ પાન્ડા પર ફુડ ઓર્ડર કરીને જીતો દરેક કલાકે ગોલ્ડ કોઇન

9) Chinese Restaurants: ફુડ પાન્ડા પર ઓર્ડર કરો અને મેળવો Flat 20%ની છૂટ

10) ઉતાવળ કરો, PayUMoney પર ફુડ ઓર્ડર કરીને મેળવો 10% કેશબેક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X