• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

છોકરાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતાં હતા આસારામ અને સાંઇ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 21 ઓક્ટોબર: સફેદ કપડામાં પાખંડનું પ્રવચન અને કુકર્મનું કિર્તન કરનાર આસારામ કલંકના કીચડ અને બદનામીના જાળામાં એકદમ ખરાબ રીતે ફસાઇ ગયા છે. ફક્ત આસારામ જ નહી પરંતુ તેમનો પુત્ર નારાયણ સાંઇ પણ ઘણા આરોપોના ઘેરામાં છે અને ચહેરો બદલીને પોલીસને છેતરી રહ્યો છે. આ ક્રમમાં આસારામના બેડામાંથી એક એવો સનસનીખેજ ખુલાસો આવ્યો છે કે જેને જાણ્યા પછી તમે મોંઢામાં આંગળા નાખતા રહી જશો. જી હાં આસારામના પૂર્વ બોડીગાર્ડ દેવેન્દ્ર પ્રજાપતિએ ખુલાસો કર્યો છે કે આસારામ અને નારાયણ સાંઇ માસૂમ છોકરાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતા હતા.

આ ઉપરાંત આશ્રમમાં જે બે બાળકોના મોત થયા હતા તેની પાછળ પણ આસારામનો હાથ હતો કારણ કે તે બાળકો પર તંત્ર-મંત્રનો પ્રયોગ કરી રહ્યાં હતા. 1996 થી માંડીને 2005 સુધી આસારામના બોડીગાર્ડ રહેલા દેવેન્દ્ર પ્રજાપતિ મીડિયાની સામે આવીને આસારામના કુકર્મોનો પર્દાફાશ કર્યો કે અમે દાન લઇએ છે આપતા નથી.

પોતાને સંત કહેવડનાર આસારામ કિશોરી સાથે યૌન શોષણના આરોપમાં શું ફસાયા તેમના બધા કાળા કારનામા એક પછી એક ખુલવા લાગ્યા. આસારામના પુત્ર નારાયણ સાંઇ પણ દરેક પાપમાં બરાબરના ભાગીદાર છે. આસારામના આશ્રમમાં બે બાળકોના મોતનું રહસ્ય પરથી પણ દેવેન્દ્ર પ્રજાપતિએ પડદો ઉઠાવ્યો હતો. તો ચાલો તસવીરોના માધ્યમથી તે ખુલાસાનો ઉલ્લેખ કરીએ.

આશ્રમમાં માસૂમ બાળકો પર કાળો જાદૂ કરતા હતા આસારામ

આશ્રમમાં માસૂમ બાળકો પર કાળો જાદૂ કરતા હતા આસારામ

મીડિયા સાથે વાતચીત દરમિયાન દેવેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે આસારામ પોતાના આશ્રમમાં કાળો જાદૂ અને તંત્ર-મંત્રની સાધના કરતા હતા. દેવેન્દ્રએ જણાવ્યું હતું કે જે દિવસે બે બાળકોની આશ્રમમાં રહસ્યમય મોત થયું હતું તે કાળા જાદૂના શિકાર હતા. દેવન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે જે રાત્રે તેમનું મોત થયું હતું તે રાતે તે આશ્રમમાં જ હતો અને તેમને જોયું કે બાળક સુતેલા હતા અને આસારામ તેમના શરીર પર માનવ ખોપડી રાખીને તંત્ર-મંત્રની સાધના કરતા હતા.

આસારામનો રામબાણ હતો 'થ્રી નોટ થ્રી મંત્ર'

આસારામનો રામબાણ હતો 'થ્રી નોટ થ્રી મંત્ર'

'મારા મંત્રની એવી બોલી, કામ કરશે જેવી કે રાયફળની ગોળી, આખા મર્જની એક દવા, મંત્ર ઘોળીને પી જાવ ભૈયા, જી હાં અહીં કેટલીક એવી લાઇનો છે જે આસારામ મંત્ર વાંચતા પહેલાં મોટાભાગે કહેતા હતા. ભૂત-પ્રેતથી છૂટકારો અને વશીકરણ માટે આસારામે એક મંત્રનો આવિષ્કાર કર્યો હતો જેને 'થ્રી નોટ થ્રી' નામ આપવામાં આવ્યું હતું. આસારામ આ મંત્ર તેને જ શિખવાડતા હતા જે તેમના વશમાં આવી ગયા હોય.

આસારામે બનાવી હતી પ્રાઇવેટ આર્મી

આસારામે બનાવી હતી પ્રાઇવેટ આર્મી

પોતાને સંત કહેડવનાર આસારામને એવી જરૂર પડે છે કે તેને હથિયારોથી સજ્જ બોડીગાર્ડ રાખવા પડતા હતા. તમને સાંભળીને આશ્વર્ય થશે કે આસારામે પોતાની આર્મી બનાવી હતી. સેનાની વરદીમાં ઉભેલા જવાન આસારામને જોતાં જ સલામી આપતાં હતા અને તેમના હથિયાર લઇને તેમની પાછળ ચાલતા હતા.

યુવતીઓ નારાયણ સાંઇ લોહીથી લખતી આઇ લવ યુ ‘સ્વીટહાર્ટ ભગવાન’

યુવતીઓ નારાયણ સાંઇ લોહીથી લખતી આઇ લવ યુ ‘સ્વીટહાર્ટ ભગવાન’

સગીરા સાથે બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપુના કુકર્મી પુત્ર નારાયણ સાંઇને સ્વીટહાર્ટ ભગવાન સંબોધન સારુ લાગતુ હતું. નારાયણ સાંઇના નામે યુવતીઓના એટલા પ્રેમ પત્રો મળ્યા છે, જેને વાંચીને તમે પણ દંગ રહી જસો. નારાયણ સાંઇના નામ આ લવ લેટર્સમાં યુવતીઓ સાંઇને સ્વીટહાર્ટ કહેતી હતી, તો કોઇ માઇ હાર્ટ, કોઇ શાયરી લખતી હતી, તો કેટલીક કહેતી હતી કે યુ આર માઇન એન્ડ આઇ એમ યોર્સ.

અર્ધનગ્ન અવસ્થામાં મહિલા સાથે નહાતા હતા આસારામ

અર્ધનગ્ન અવસ્થામાં મહિલા સાથે નહાતા હતા આસારામ

આસારામ બાપુના અમદાવાદ આશ્રમના પુર્વ કોર્ડિનેટર અજય કુમારે ખુલાસો કર્યો છે કે, તેમણે આસારામને એકવાર મહિલાઓ સાથે અર્ધનગ્ન અવસ્થામાં સ્વિમિંગ પુલમાં નહાતા જોયા છે. અજય કુમાર અનુસાર આ ઘટના અમદાવાદાના મોટેરા આશ્રમની છે, જ્યાં તેઓ કામ કરતા હતા.

સેક્સ પાવર વધારવા માટે શિલાજીત પીતા હતા આસારામ

સેક્સ પાવર વધારવા માટે શિલાજીત પીતા હતા આસારામ

આસારામના જુના રાજદાર અમૃત પ્રજાપતિએ ખુલાસો કર્યો છે કે, આસારામ અવારનવાર કામિની મર્દન, અશ્વગંધા, શિલાજીત, મકરધ્વજ રસ જેવી સેક્સવર્ધક દવાઓ મંગાવતા હતા અને તેઓ અફીણનું સેવન પણ કરતા હતા.

પોર્ન ક્લિપમાં મહિલાના અંગો પર હાથ ફેરવતાં હતા આસારામ

પોર્ન ક્લિપમાં મહિલાના અંગો પર હાથ ફેરવતાં હતા આસારામ

મોબાઇલમાં આસારામની પોર્ન ક્લિપ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આસારામના ખાસ સેવક અને રાજદાર શિવા પાસે એક વીડિયો ક્લિપ મળી છે. પોલીસે જણાવ્યું છે કે, શિવાના મોબાઇલ ફોનમાં આસારામનો જે વીડિયો મળ્યો છે, તેમાં આસારામ એક યુવતી સાથે જોવા મળી રહ્યાં છે, એટલું જ નહીં આ ક્લિપમાં આસારામ મહિલાઓના અંગો પર હાથ ફેરવતા પણ દર્શાવવામાં આવ્યા છે.

દરેક છોકરી પાસે મુખ્યમૈથુન કરવાના માંગતા હતા

દરેક છોકરી પાસે મુખ્યમૈથુન કરવાના માંગતા હતા

જોધપુર પોલીસનું જે વર્જન સામે આવી રહ્યું છે તે મુજબ સ્પષ્ટ થઇ ગયું છે કે છોકરીની સાથે આસારામે અશ્લીક અને અભદ્રતા જરૂર કરી હતી પરંતુ છોકરી દ્વારા કડકાઇ વર્તવામાં આવતાં તે તેની સાથે મુખ મૈથુન કરાવવાની પોતાની ઇચ્છા પુરી ન કરી શક્યા અને તેનું કૌમાર્યપણ ભંગ ન કરી શક્યા.

English summary
Asaram Bapu's bodyguard Devendra Prajapati said that they both Asaram as well as his son Narayan Sai not only do the sexual assault with girls they do all these things with boys also.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X