આ હસીનાઓની અદા ને મોહમાં અસ્ત થયો બર્લુસ્કોનીનો સૂરજ
ઇટલીના પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિઓ બર્લુસ્કોનીને સત્તાનો દુરુપયોગ અને સેક્સ સેકન્ડલમાં ફસાવાના કારણે મિલાન કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. 24 જૂને મિલાન કોર્ટ દ્વારા તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. સગીરા સાથે સેક્સ સંબંધ રાખવા બદલ તેમના પર કોર્ટ દ્વારા આજીવન જાહેર સત્તાથી દૂર રહેવાના આદેશ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે.
સત્તાના જોરે પોતાની અય્યાશી વિશ્વ સમક્ષ રજુ કરનારા ઇટલીના પૂર્વ પ્રધાનમંત્રી બર્લુસ્કોનીના પ્રેમ જાળમાં ફસેયાલી કેટલીક સુંદરીઓ અંગેની આછેરી માહિતી અહીં આપવામાં આવી છે. જે સુંદરીઓની અદાના દિવાના બન્યા બાદ બર્લુસ્કોની ભૂલી ગયા હતા કે તેઓ કયા પ્રતિષ્ઠિત પદ પર બીરજેલા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ.

એલેસ્સાન્દ્રા મુસોલિની
એલેસ્સાન્દ્રા મુસોલિની ડિટેક્ટર બેન્ટિઓ મુસોલોનીની પૌત્રી છે અને તે એક ચૂંટણી રેલી દરમિયાન રોમમાં સિલ્વિઓ બર્લુસ્કોની સાથે જોવા મળી હતી.

નોએમી લિતિઝિઆ
નોએમી લિતિઝિઆ એક મોડલ છે, તે અને બર્લુસ્કોની ખાસ મિત્રો હોવાની વાતે ખાસું એવું જોર પકડ્યું હતું.

પાત્રિઝિઆ ડીએદ્દારિઓ
પાત્રિઝિઆ ડીએદ્દારિઓ એક ઇટાલિયન એસ્કોર્ટ છે.

બાર્બરા માતેરા
માતેરાએ પૂર્વ મિસ ઇટલી બ્યૂટી કન્ટેસ્ટન્ટ અને બર્લુસ્કોનીની પીપલ ફ્રીડમ પાર્ટીની છે. જેને તાજેતરમા જ યુરોપિયન પાર્લામેન્ટના મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

મારા કાર્ફુગ્ના
ઇટાલિયન ઇકવલ ઓપોર્ચ્યુનિટી મિનિસ્ટર મારાએ એકવાર એવું કહ્યું હતું કે જો તે પરણેલા ના હોત તે તુરત જ બર્લુસ્કોની સાથે લગ્ન કરી લેત. જેના કારણે એક વિવાદ ચગ્યો હતો અને બર્લુસ્કોનીના પત્નીએ તેને માફી માગવા માટે કહ્યું હતું.

કારિમા એઇ માહરોગ
કારિમા એઇ માહરોગએ બર્લુસ્કોની માટે બુંગા બુંગા પાર્ટીનું આયોજન કર્યું હતું.

ફ્રાન્સેસ્કા પાસ્કેલ
ફ્રાન્સેસ્કા પાસ્કેલ બર્લુસ્કોનીની ફિયાન્સી હતી.

નિકોલ મિનેટી
નિકોલ મિનેટી તે બર્લુસ્કોનીની ડેન્ટિસ્ટ હતી અને પછી તે લોમ્બાર્ડી રીજનલ કાઉન્સિલના સભ્ય હતા.












Click it and Unblock the Notifications
