જાણો કયા મેગેઝિન માટે બોલીવૂડ હિરોઇનોએ મેક્સિમમ એક્પોઝ કર્યું

મેક્સિમ મેગેઝિન નામના જાણીતા મેગેઝિનના કવર પેઝ માટે બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓએ કર્યું મેક્સિમમ એક્સપોઝ.

દીપિકા પાદુકોણ, સની લિયોની, મલ્લિકા અરોરા, એમી જેક્શન જેવી જાણીતી બોલીવૂડ હિરોઇનોએ આ મેગેઝિનના કવર પેઝમાં બતાવ્યા પોતાના કર્વ.

ત્યારે કંઇ હિરોઇન આ મેગેઝિન માટે કેટલું અને શું શું એક્સપોઝ કર્યું જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકાએ હોટ પેન્ટ પહેરી તેની લાંબી, નમણી કમર અને લોંગ લેગને ફ્લોટં કર્યા આ મેગેઝિનના કવર પેજ પર.

સની લિયોન

સની લિયોન

પોતાના સેક્સી અવતારમાં સની લિયોના જોવા મળી મેક્સિમના કવર પેઝમાં જેમાં તેણે પહોર્યો હતો સ્વીમ શૂટ.

નરગિસ ફાખરી

નરગિસ ફાખરી

કટવાળા સ્વીમીંગ શૂટમાં દૂધમાં નાહી રહેલી બોલીવૂડ એક્ટ્રેસ નરગિસ ફાખરી.

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

શ્રૃતિ હસને કર્યું મેક્સિમના કવર પેઝ માટે મેક્સિમમ એક્પોઝ.

મનિષા

મનિષા

મનિષા લાંમ્બાએ મેક્સિમના સેક્સ અને રિલેશનશીપ મેગેઝિનના કવર માટે કર્યું મેક્સિમમ એક્સપોઝ.

આદ્યા શેટ્ટી

આદ્યા શેટ્ટી

લોન્ઝરી વેરમાં આદ્યા શેટ્ટીએ પોતાના સુંદર કર્વને બતાવ્યા મેક્સિમ મેગેઝિનના કવર પેઝ પર.

બિપાશા બસુ

બિપાશા બસુ

લોંગ લેગ અને કિલર લૂકે બિપાસા બસુએ આ કવરપેઝ પર લગાવી દીધી આગ.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

હોટ પીંક પેન્ટ અને નેટ ટોપમાં અનુષ્કા શર્મા લાગી રહી છે સિઝલિંગ હોટ.

કોઇના મિત્રા

કોઇના મિત્રા

નમણી કમર અને લોંગ લેગને કોઇના મિત્રાએ મેક્સિમના કવર પેઝ પર દર્શાવ્યા.

મોનિકા ડોગરા

મોનિકા ડોગરા

વાઇટ સ્વીમ શૂટ અને વાઇટ નેટ જેકેટમાં મોનિકા લાગી રહી હતી હોટ.

વાણી કપૂર

વાણી કપૂર

પોતાના કર્વી લૂકને મેક્સિમ મેગેઝિનના કવર પેઝ પર મેક્સિમમ એક્સપોઝ કર્યું વાણી કપૂરે.

નરગિસ ફાખરી

નરગિસ ફાખરી

સેક્સી બિકનીમાં સિડક્ટિવ લૂક આપ્યો નરગિસ ફખરીએ.

કરીના કપૂર

કરીના કપૂર

બેબોએ પોતાની સ્લીમ ટ્રીમ બોડીને મેક્સિમમ એક્સપોઝ કરી આ મેગેઝિન માટે.

માહી ગીલ

માહી ગીલ

લાંગ લેગને માહી ગીલે આ ફોટોશૂટ માટે કર્યા ફ્રોટં

મોનિકા ડોગરા

મોનિકા ડોગરા

મેક્સિમ મેગેઝિન માટે લોન્ઝરી પહેરીને મોનિકા ડાગર કરાવ્યું ફોટોશૂટ.

નેહા ધૂપિયા

નેહા ધૂપિયા

નેહા ધૂપિયાએ પોતાની કામગારી અદાઓ દર્શાવી મેક્સિમના કવર પેઝ પર.

મલ્લિકા અરોરા ખાન

મલ્લિકા અરોરા ખાન

વાઇટ બિકની અને નેટ ટોપમાં મલ્લિકા અરોરા ખાન લાગતી હતી સુંદર.

એમી જેક્શન

એમી જેક્શન

મેક્સિમ મેગેઝિનના કવર પેઝમાં મોર્નિંગ લૂકમાં જોવા મળી એમી જેક્શનની બ્યૂટી.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ કરાવ્યું હોટ ફોટો શૂટ મેક્સિમ મેગેઝિન માટે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X