Video: નવવધૂના એક્સ બોયફ્રેન્ડ કર્યું કંઇક તેવું કે લગ્ન થઇ ધમાલ
લગ્નનો કાર્યક્રમ પૂર જોશમાં ચાલી રહ્યો હતો. અને તે તમામની વચ્ચે જ્યારે નવવધૂના એક્સ બોયફ્રેન્ડે નવવધૂની અશ્લીલ તસવીરો લોકોની સામે મૂકી ત્યાર પછી શું થયું વાંચો અહીં...
લગ્નમાં મારપીટની ઘટનાઓ થતી રહેતી હોય છે. પણ ધણીવાર તેવા સંજોગ સર્જાય છે કે ભલ ભલ આશ્ચર્યચકિત થઇ જાય આવું જ કંઇક બન્યું ટોરેન્ટોના એક લગ્નમાં જ્યારે નવવધૂના એક્સ બોયફ્રેન્ડે તે લોકોની જૂની અંતરંગ તસવીરો બધાની સામે ચૂપકેથી મૂકી દીધી. પછી છોકરાવાળા અને છોકરીવાળા વચ્ચે જે થયું તે આ વીડિયોમાં સ્પષ્ટ પણ દેખાય છે.

હાલ તો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યો છે. ટ્વિટર પર આ વીડિયો અપલોડ કરનાર યુઝરનું કહેવું છે જ્યારે છોકરીના બોયફ્રેન્ડ છોકરીના ફોટા ચોરીથી રાખ્યા હતા. અને તે પર છોકરાવાળાએ આરોપ લગાવી મારપીટ શરૂ કરી દીધી. ત્યારે ત્યાં હાજર રહેલા એક વ્યક્તિએ આ વીડિયો ઉતાર્યો હતો. ત્યારે જુઓ આ વીડિયો.....
It's lit RT @Ydot_K: His is MAAAAAAD!! pic.twitter.com/QCjv1Si3rL
— Ricky Fontaine (@DeposterChild) December 22, 2016












Click it and Unblock the Notifications
