કેન્સમાં છવાયો ઐશ્વર્યા અને સોનમનો ઝલવો

કેન્સ 2015માં સોનમ કપૂર અને ઐશ્વર્યા રાય આપી રહી છે હોલીવૂડ અભિનેત્રીઓને જોરદારની ટક્કર. તેમના ફેશનના ઝલવા ત્યાં અખબારોની પણ એક બાજુ જ્યાં હેડલાઇન બની રહ્યા છે. ત્યાં જ એક સમયે સોનમે જેને આંટી કહ્યું હતું તેવી ઐશ્વર્યા સોનમને પણ આપી રહી છે જોરદારની ટક્કર.

આજે બ્લડ રેડ ગાઉનમાં જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન કેન્સની રેડ કાર્પેટ પર ઉતરી બધાની નજર આજ સુંદરી પર ટકી ગઇ હતી. ત્યારે ઐશ્વર્યા અને સોનમના અત્યાર સુધીના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશનના ઝલવાને જુઓ અમારા આ ફોટો સ્લાઇડરમાં

કેન્સમાં ભારતની મોસ્ટ આઇકોનિક એવી ઐશ્વર્યા રાય બચ્ચન અને મોસ્ટ સ્ટાઇલીશ એવી સોનમ કપૂરના ફેશનના ઝલવાને જુઓ આ તસવીરોમાં...

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બલ્ડ રેડ ગાઉનમાં બ્યૂટિફૂલ લાગતી ઐશ્વર્યા.
આ ડ્રેસને ઓસ્કર ડે લા રેંટા બનાવ્યો છે.

હિરાજડીત ઐશ્વર્યા

હિરાજડીત ઐશ્વર્યા

ઐશ્વર્યાએ આ મરુન ગાઉનની ખૂબસૂરતીને નિખારવા માટે પહેરી છે આ હિરાની એસેસરી.

જજ્બાની ટીમ સાથે એશ

જજ્બાની ટીમ સાથે એશ

એશની ફિલ્મ જજ્બા હાલમાં જ રિલિઝ થવાની છે. ત્યારે કેન્સમાં ઐશ્વર્યાએ પોતાની ટીમ સાથે આ ફિલ્મને કર્યું પ્રમોટ.

ક્યા અદા ક્યા ઝલવે

ક્યા અદા ક્યા ઝલવે

ખૂબસૂરત ઐશ્વર્યાની આ ખૂબસૂરત અદાઓને જોઇને કોઇ પણ તેનું કાયલ થઇ જાય.

પલાઝોમાં ઐશ

પલાઝોમાં ઐશ

સ્ટાઇલીશ ઐશ અન્ય એક ઇવેન્ટમાં પલાઝો અને ઇન શર્ટ વાઇટ ટોપ પહેર્યું હતું જેમાં એશનું સુંદરતા કંઇક આમ નીખરીને આવી હતી.

ફની એશ

ફની એશ

ઐશ્વર્યા અહીં એક ફની સેલ્ફી પડાવ્યું હતું

ઇવાએ શેર કર્યું એશ સાથે સેલ્ફી

ઇવાએ શેર કર્યું એશ સાથે સેલ્ફી

તો બીજી તરફ જાણીતી હોલીવૂડ સ્ટાર ઇવાએ ઐશ્વર્યા રાય બચ્ચને જોઇને એટલી ખુશ થઇ કે તેણે કંઇક આ રીતે સેલ્ફી ખેંચાવી એશ માટે કર્યું ચિયર.

યે દોસ્તી...

યે દોસ્તી...

ઐશ્વર્યાની બોલબાલા હોલીવૂડમાં પણ કેટલી છે તે આ ફોટો બતાવે છે.જેમાં હોલિવૂડની જાણીતી સ્ટાર સલમા હાયેક અને ઐશ્વર્યા એક બીજાના ભેટી રહ્યા છે.

ગ્રીન નેટ ગાઉનમાં એશ

ગ્રીન નેટ ગાઉનમાં એશ

ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની કેન્સની પહેલી એન્ટ્રીમાં આ ગ્રીન નેટ ગાઉન પર પસંદગી ઉતારી હતી. એશનો આઇ મેક અપ તેની ખૂબસૂરતીને નિખારી રહ્યો હતો.

રેડ કાર્પેટને બ્લુ બનાવ્યો સોનમે

રેડ કાર્પેટને બ્લુ બનાવ્યો સોનમે

સોનમ કપૂરે કેન્સ 2015ના પહેલા દિવસે બ્લુ ગાઉન પહેરી રેડ કાર્પેટને બનાવી દીધી બ્લુ.

નોટ ધ બેસ્ટ

નોટ ધ બેસ્ટ

સોનમ કપૂર તેના બીજા રેડ કારપેટ અપિયરન્સમાં આ ફેધર ફ્લોરેશન ગ્રીન ડ્રેસમાં જોવા મળી. આ ડ્રેસ ઇલી સાબે ડિઝાઇન કર્યો છે.

સ્વાન બ્યૂટી બની સોનમ

સ્વાન બ્યૂટી બની સોનમ

સોનમે અન્ય એક ઇવેન્ટમાં આસી સ્ટૂડિયોનો આ વાઇટ ગાઉન પહેર્યો જેમાં સોનમ લાગી રહી હતું સ્વાન બ્યૂટી.

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

અબુ જાની અને સુદીપ ખોસલાની આ સાડીએ સોનમને આપ્યો બોલ્ડ લૂક.

ઝૂમખા ગિરા રે

ઝૂમખા ગિરા રે

વધુમાં સોનમના કાનની એસેસરિ પણ હતી યુનિક અને ખાસ.

વૂમન ઇન બ્લેક

વૂમન ઇન બ્લેક

એક વાત તો માનવી પડશે કે કોઇ પણ ડ્રેસમાં સોનમ પોતાની જાતને વેલ કેરી કરે છે. આ ડ્રેસને જ જોઇ લો. આ ડ્રેસ પણ અબુ જાની અને સુદીપ ખોસલાએ જ બનાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X