વનઇન્ડિયા સાથે મનાવો નવરાત્રી, મોકલાવો તમારા ફોટો અને સેલ્ફી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં નવરાત્રીની રોનક જ કંઇક વિશેષ હોય છે. નવ રાતોના આ ભક્તિમય પર્વમાં અંબે માંના ભક્તો ગરબા કરીને માતાજીની આરાધના અને પૂજા કરે છે. ત્યારે જો તમારી આસપાસ કોઇ યુનિક રીતની નવરાત્રી થતી હોય તો તેના ફોટો તમે અમને મોકલો. અમે તમારા નામ સાથે આ ફોટો અમારા ન્યૂઝ પોર્ટલ પર મૂકશું.

જુઓ નવરાત્રી પહેલા નવરાત્રીના રંગમાં રંગાયેલા ગુજ્જુઓને!

ત્યારે આ વખતની નવલી નવરાત્રીના રંગોમાં અમને પણ તમારી સાથે જોડે. તમારા એરિયા, શેરીના નવરાત્રીના ફોટો, સેલ્ફી અમને મોકલાવો. આ તસવીરો અમે અમારા ફેસબુક, ટ્વીટર હેન્ડલર પર અપલોડ કરશું અને તમારા ફોટોઓને અમારી ન્યૂઝમાં પણ લઇશું .

navratri

સાથે નવરાત્રી રમતા તમારા નાના ભૂલકાઓની તસવીરો પણ તમે અમને મોકલી શકો છો. ત્યારે આ ફોટો મોકલવા માટે નીચેના ઇમેલ આઇડી કે સોશ્યલ મીડિયા સાઇટ પર અમારો સંપર્ક કરો. સાથે જ તમારી આસપાસ કોઇ અલગ રીતની નવરાત્રી થતી હોય તેનો વીડિયો પણ અમને નીચેના એડ્રેસ પર મોકલો.

ટ્વિટર એકાઉન્ટ- @oneindiagujarat
ઇ-મેલ આઇડી- chaitali.shukla@oneindia.co.in

English summary
Celebrate Navratri With Oneindia, Share your Navratri photos with us

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.