ટ્વિટર પર સૌથી વધુ પિક્સ શેર કરનાર સેલિબ્રિટીઓ

આજકાલ ટ્વિટરનો ક્રેજ ફક્ત સામાન્ય માણસને જ નહી પરંતુ ભારતીય અને વિદેશી સેલેબ્રિટીઓ પર છવાયેલો છે. ભલે પછી તે સેલ્ફીની વાત કે પછી ન્યૂડ પિક જ કેમ ના હોય, સેલેબ્રિટી પોતાની પર્સનલ તસવીરોને ટ્વિટર પર ધડાક દઇને પોસ્ટ કરી રહ્યાં છે. જો સેલિબ્રિટીઓનું માનીએ તો ટ્વિટરના માધ્યમથી તે પોતાના ફેન્સના નજીક આવે છે અને હંમેશા લાઇમલાઇટમાં છવાયેલ રહે છે.

વિદેશી સેલિબ્રિટીઝ હૈસે, માઇલી સાઇરસ, સેલીના ગોમ્ઝ, લેડી ગાગા, શકીરાથી માંડીને ભારતીય સેલેબ્રિટીઝ જેમ કે, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને નેહા ધૂપિયા વગેરે જાણે દિવસ રાત ફક્ત ટ્વિટર પર બેસી રહે છે.

ટ્વિટર પર કેટલીક એવી પણ સેલિબ્રિટીઓ છે, જે પોતાની હદ પાર કરી ચૂકી છે અને પોતાની ન્યૂડ તસવીરો પોસ્ટ કરે છે. આજે અમે તે સેલિબ્રિટીઓની વાત કરીશું જે ટ્વિટર પર પોતાની વધુ તસવીરો પોસ્ટ કરે છે અને ત્યાં પણ ખૂબ પોપ્યુલર પણ છે.

લેડી ગાગા

લેડી ગાગા

ટ્વિટર પર પોતાની જીંદગીની મોટાભાગની વસ્તુઓને પોપ ગાયિકા લેડી ગાગા પોતાના ફેન્સની સાથે શેર કરવાનું ચૂકતી નથી.

લેડી ગાગા

લેડી ગાગા

લેડી ગાગાએ તે તસવીરોને ટ્વિટર પર બેબાક પોસ્ટ કરી દિધી. તે બાથ ટબમાં પોતાના શરીર ચિતરાવેલા ટેટૂને શો કરી રહી છે.

માઇલી સાઇરસ

માઇલી સાઇરસ

માઇલી પોતાની એવી તસવીરો લે છે, જેને જોઇને તમારા હોશ ઉડી જશે. માઇલી સાઇરસ બીજી એવી પોપ્યુલર સેલિબ્રિટી છે, ટ્વિટર પર સૌથી વધુ પિક શેર કરે છે.

માઇલી સાઇરસ

માઇલી સાઇરસ

આ માઇલી સાઇરસની સૌથી વધુ વિવાસ્પદ તસવીર છે, જેને ટ્વિટર પર હોબાળો મચાવ્યો હતો.

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન ટ્વિટર પોતાની, રજાઓ વખતે ફેમિલી તસવીરોને અપલોડ કરવાનું વધુ પસંદ કરે છે.

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયને માતા બન્યા પછી જ્યારે આ તસવીર પોસ્ટ કરી તો લોકોના હોશ તેમની સેક્સી બોડીને જોઇને ઉડી ગયા હતા.

રિહાના

રિહાના

રિહાના પણ ટ્વિટર પર પોતાની અંગત તસવીરોને પોસ્ટ કરવાનું ચૂકતી નથી. તેમણે પોતાની બિકની અને ન્યૂડ પિક પોસ્ટ કરતાં ઘણીવાર જોવા મળી છે.

રિહાના

રિહાના

ટ્વિટર પર એવી સેલિબ્રિટીઓનું પૂર આવી ચૂક્યું છે જે પોતાની ન્યૂડ પિક ખૂબ વધુ પોસ્ટ કરે છે. તેમાંથી એક રિહાના પણ છે.

શકીરા

શકીરા

જ્યારે વાત ટ્વિટર પર પિક પોસ્ટ કરવાની આવે છે ત્યારે શકીરા એક સારી ફેમિલી વુમન બનીને તસવીરોને પોસ્ટ કરે છે. શકીરાને પોતાના પતિ અને પોતાની બેબીની તસવીરો પોસ્ટ કરવી ખૂબ પસંદ છે.

શકીરા પોતાના બાળક સાથે

શકીરા પોતાના બાળક સાથે

સુંદર ગાયિકા શકીરા જ્યારે પ્રેગનેંટ હતી, ત્યારથી તેમણે પોતાના દરેક પળની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કરી દિધું. શકીરાએ બાળકનું નામ મિલાન છે અને તેને ખૂબ પ્રેમ કરે છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણને રેડ કાર્પેટની તસવીરો પોસ્ટ કરવાનું ખૂબ પસંદ છે .આ તસવીરોમાં દીપિકા પોતાની સેલ્ફી લઇ રહી છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દરેક સેલિબ્રિટીની માફક દીપિકા પાદુકોણને પણ સેલ્ફી લેવાનું ખૂબ ગમે છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાની આલ્બમમાં જીંદગી સાથે જોડાયેલ કેટલીક વસ્તુઓ જોવા મળી શકે છે. તે શુ ખાઇ છે, તે ક્યારે ઉંઘે છે અને ના જાણે શું શું.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા ઘણી ચંચળ છે અને તસવીરોની સાથે રમે છે. તે પોતાના ચહેરાના અલગ-અલગ પોઝવાળા પિક્સ પોસ્ટ કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X