વિચારી તો જુઓ! તમારુ નાક આવું લાંબુ અને મો ગાયબ થઇ જાય તો..

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ફીચર્સ સ્ટોરીનું હેડિંગ વાંચીને આ ચોક્કસ વિચારમાં પડી ગયા હશો જો આવું હોત તો આપણા અને વાંદારના ચહેરામાં જરાય અંતર ના રહેત અને બીજું એ કે આપણે ભોજન કેવી રીતે ખાતા? નોઝમાઉથ નામના બ્લોગમાં હોલિવુડની કેટલીક આવી જ સેલિબ્રિટીસની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જેના મોઢાને ગાયબ કરીને તેમનું નાક મોટું કરી દેવામાં આવ્યું છે.

    તસવીરોમાં બરાક ઓબામાથી લઇને જસ્ટિન બીબર સુધીના લોકોનો સમાવેશ થાય છે. આ તસવીરોના કલેક્શનને નોઝમાઉથ નામ આપવામાં આવ્યું છે જે આ સમયે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેંડ કરી રહ્યું છે.

    આવો જોઇએ નોઝમાઉથ બ્લોગમાં પબ્લિશ કરવામાં આવેલી આ ફન્ની તસવીરોને...

    World Leaders

    World Leaders

    વર્લ્ડ લીડરોની તસવીર

    The Royal Family

    The Royal Family

    ધ રોયલ ફેમીલી

    Seinfeld

    Seinfeld

    સેઇનફેલ્ડ

    One Direction

    One Direction

    વન ડાયરેક્શન

    Mount Rushmore

    Mount Rushmore

    માઉન્ટ રશમોર

    Miley Cyrus

    Miley Cyrus

    માયલી સાયરસ

    Kanye West

    Kanye West

    કેન વેસ્ટ

    Justin Bieber

    Justin Bieber

    જસ્ટીન બીબર

    James Franco

    James Franco

    જેમ્સ ફ્રેંકો

    Derek Jeter

    Derek Jeter

    ડેર્ક જીટર

    English summary
    Celebrity nosemouth is just snot normal.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more