ભારતના નાના શહેર એડલ્ટ અને ઉતેજક વસ્તુઓના દિવાના
એક ચોકાવી નાખે તેવી ખબર ઓનલાઈન એડલ્ટ સ્ટોરના સર્વેમાં બહાર આવી છે કે આજકાલ ભારતના નાના શહેરમાં એડલ્ટ અને ઉતેજક વસ્તુઓની ડીમાંડ ખુબ જ વધી ગઈ છે.
સર્વેમાં બતાવામાં આવ્યું છે કે 2015 માં સૌથી વધુ નાના શહેરમાં એડલ્ટ અને ઉતેજક વસ્તુઓ વેચાઈ છે. નાના શહેરોથી 2500 કરોરનો કારોબાર થયો છે. જેમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણા ના શેહરો પણ છે જેની ગણતરી નાના શેહરોમાં થાય છે.

મુંબઈ
એડલ્ટ અને ઉતેજક વસ્તુઓની માંગ સૌથી વધારે મુંબઈમાં છે

બેંગ્લોર
આ લીસ્ટમાં બેંગ્લોર બીજા અને દિલ્હી ત્રીજા નંબર પર છે

મહારાષ્ટ્ર, કર્નાટક અને તમિલનાડુ
આ લીસ્ટમાં મહારાષ્ટ્ર, કર્નાટક અને તમિલનાડુ પેહલા, બીજા અને ત્રીજા નંબર પર છે.

હરિયાણા અને ઉત્તર પ્રદેશ
હરિયાણા અને ઉત્તર પ્રદેશ પાંચમાં અને છઠા નંબર પર છે

ઉતેજક વસ્તુઓ
એડલ્ટ વસ્તુમાં સૌથી વધારે વેચાઈ છે ઉતેજક વસ્તુઓ જેવી કે કોન્ડોમ, અશ્લીલ સીડી, મહિલાના અંડરગારમેન્ટ વગેરે...

મર્દાનગી વધારવાવાળા ઉત્પાદન
બિહારમાં એડલ્ટ વસ્તુમાં સૌથી વધારે ખર્ચ મર્દાનગી વધારવાવાળા ઉત્પાદન પર થાય છે.

એડલ્ટ ગેમ
સૌથી વધારે એડલ્ટ ગેમ ગુજરાતમાં વેચાઈ છે

કોન્ડોમ
સૌથી વધારે કોન્ડોમ કેરલમાં વેચાઈ છે

મહિલાના અંડરગારમેન્ટ
ગોવામાં મહિલાના અંડરગારમેન્ટ સૌથી વધારે વેચાઈ છે












Click it and Unblock the Notifications
