Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હૉટ ટબમાં ઈન્ટીમેટ થવું ખતરનાક સાબિત થઈ શકે, આ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય

હૉટ ટબમાં ઈન્ટીમેટ થવું ખતરનાક સાબિત થઈ શકે, આ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય

પ્રેમી પંખીડા લવ લાઈફમાં એક્સાઈટમેન્ટ વધારવા માટે કંઈકને કંઈક નવું ટ્રાય કરતા રહે છે. કેટલાકને તો હૉટ બાથ ટબમાં ઈન્ટિમેટ થવું રોમાંચક લાગતું હોય ચે. પરંતુ ઈન્ટીમેટ થવાની રીત તમને બીમાર પણ કરી શકે છે. ફિલ્મી પડદા પર આ સ્ટાઈલ ભલે ગમે તેટલી રોમાંચક કેમ ન લાગતી હોય, પરંતુ અસલી જિંદગીમાં આવા પ્રકારના એક્સપરિમેન્ટ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હૉટ વોટરમાં સંબંધ બાંધવા ખતરનાક સાબિત થઈ શકે છે અને તેનાથી કેટલાય પ્રકારના ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

ઈન્ફેક્શન લાગી શકે

ઈન્ફેક્શન લાગી શકે

સેક્સ એક્સપર્ટ્સ મુજબ હૉટ ટબમાં સેક્સથી Pseudomonas folliculis એટલે કે હૉટ ટબ રૈશ થઈ શકે છે. આ પાણીમાં રહેલ બેક્ટેરિયાને કારણે થાય છે અને તેને કારણે ખંજવાળ અને બળતરા થાય છે.

યૂટીઆઈનો ખતરો

યૂટીઆઈનો ખતરો

હૉટ ટબમાં કેટલાય પ્રકારના ઈન્ફેક્શનનો ખતરો રહે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમને હંમેશા યૂટીઆઈ અથવા યૂરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન રહેતું હોય તો પૂલ અથવા બાથટબના પાણીમાં રહેલ જર્મ્સ સેક્સ દરમિયાન તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે જેનાથી તમને ખતરનાક ઈન્ફેક્શન થઈ શકે છે.

કોન્ડોમ પણ કામ ન કરે

કોન્ડોમ પણ કામ ન કરે

જો તમે વિચારતા હોવ કે હૉટ ટબમાં સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે તો તમે બિલકુલ ખોટા છો. એવું નથી હોતું. ગરમ પાણીમાં કોન્ડોમ ફાટી જાય છે, જેના કારણે પાણીમાં રહેલ બેક્ટેરિયા અને કેમિકલ શરીરમાં પ્રવેશ કરી શકે છે.

પ્રેગ્નેન્સીનો ડર

પ્રેગ્નેન્સીનો ડર

હૉટ ટબમાં રહેલ કેમિકલ્સ કોન્ડોમના મટીરિયલને કમજોર કરી દે છે જેના કારણે તે ફાટી જાય છે અને એવામાં તમે સેક્શ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝનો શિકાર બની શકો છો અથવા એ સમયે પ્રેગ્નેન્સી પણ થઈ શકે છે.

યીસ્ટ ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે

યીસ્ટ ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે

હૉટ ટબ અને પૂલના પાણીમાં રહેલ ક્લોરીન તમારા વઝાઈનાના PH સ્તરને બગાડી શકે છે, જેનાથી તમે યીસ્ટ ઈન્ફેક્શનની લપેટમાં આવી શકો છો. જો તમને યીસ્ટ ઈન્ફેક્શન થતં રહેતું હોય ચે તો તમારે પાણીમાં ઈન્ટીમેટ થવાથી બચવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X