ફક્ત પુરૂષો માટે: લગ્ન પછી કઇ-કઇ વસ્તુ ગુમાવી દે છે બિચારો પતિ

આ વાત હંમેશાથી કહેવામાં આવે છે કે લગ્ન પછી એક છોકરે પોતાનું બધુ ગુમાવી દે છે. લગ્ન પછી તમે કેટલીક મહિલાઓના મોંઢેથી સાંભળ્યું હશે કે તેમને આ લગ્ન માટે કેટલી સમજૂતી કરી અને કેટલા મોટા બલિદાન આપ્યા. ઘણીવાર મહિલાઓનું પણ એવું માનવું છે કે જો તેમનું લગ્નજીવન અત્યારે ઠીકઠાક ચાલે છે, તેમાં ફક્ત તેમનું બલિદાન છુપાયેલું છે. પરંતુ આપણે એ ભૂલવું ન જોઇએ કે બીજી તરફ એક પુરૂષે પણ પોતાની ચિંતામુક્ત બેચલર લાઇફ છોડીને તમારી સાથે જીવનભર સાથે નિભાવવાની સોગંધ ખાધી છે.

જો ભારતની વાત કરીએ તો ભલે પુરૂષ હોય કે મહિલા. ગમે તે ને ગમે રીતે બંનેએ લગ્ન પછી પોતાની ખુશીનું બલિદાન આપ્યું હોય છે. પરંતુ ફક્ત ફરક એટલો છે કે પુરૂષ ક્યારેય મહિલાઓની જેમ પોતાના ત્યાગનો ઉલ્લેખ રોતડા રોતો નથી. તો આજે અમે તમને જણાવીશું કે છોકરાઓ જ્યારે લગ્ન કરે છે તો તે કઇ-કઇ વસ્તુઓ ગુમાવી દે છે.

મનની શાંતિ

મનની શાંતિ

એકવાર જ્યારે તમે લગ્નના બંધનમાં બંધાઇ જાવ છો ત્યારે તમારા મનની શાંતિ જાણે કોઇ દરવાજાની અંદર બંધ થઇ જાય છે અને પછી ફરીથી પાછી ફરતી નથી.

માં

માં

પત્ની સાથે રહેતાં પતિઓ પોતાની માતા સાથે સંબંધ તોડવો જ પડે છે. બંને વચ્ચે પરેશાનીઓ ઉભી ના થાય અને તમે પોતાની જીંદગીને ખુશીથી જીવી શકો એટલા માટે પતિએ પોતાની માતાનું બલિદાન આપવું જ પડે છે.

મિત્રો

મિત્રો

લગભગ દરેક છોકરો પોતાના મિત્રોને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ જ્યારે તેના લગ્ન થઇ જાય છે ત્યારે તેને પત્ની સિવાય બીજા કોઇને પડછાયો જોવા મળતો નથી. પતિને પોતાની પત્નીનું મહત્વ સમજાવવા માટે પોતાના મિત્રોને છોડવા જ પડે છે.

માન-સન્માન

માન-સન્માન

લગ્ન પહેલાં છોકરા કદાચ જ રસોડામાં પ્રવેશ કરતાં હશે પરંતુ લગ્ન પછી તેમને કચરું કાઢવાથી માંડીને બાળકને સંભાળવું અને રસોડામાં કામ કરવા સુધીનું કહેવામાં આવે છે. પહેલાં તો છોકરાઓએ ક્યારેય પોતાની માતાને મદદ કરી હોતી નથી પરંતુ લગ્ન પછી તેમને માન-સન્માન નેવે મુકી દેવું પડે છે.

પૈસા

પૈસા

પત્નીને ખુશ કરવા માટે તમારા પૈસા પાણીની જેમ ખર્ચ થશે જ. પત્નીને શોપિંગ, મૂવી અને ગિફ્ટ વગેરે આપવા માટે પતિઓને પૈસા ગુમાવવા પડે છે.

આઝાદી

આઝાદી

તે પુરૂષો જે પહેલાં ખુલ્લા આકાશમાં પક્ષીની જેમ ઉડતા હતા, આજે તે એક પિંજરામાં કેદ છે. તમે તમારો વીકેંડ મિત્રો સાથે નહી પરંતુ તમારી પત્ની સાથે કેન્ડલ નાઇટ ડિનર કરી વિતાવવો પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X