News in Pic: ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણીની જીત

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 16 મે: ગુજરાતના ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી 1 લાખથી વધુ મતોથી જીતી ગયા છે, આ જગ્યાએ તે પાંચમી વાર ચૂંટાયા છે. તમને જણાવી દઇએ કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતમાં રોડ શો કરશે.

લોકસભા ચૂંટણી હેઠળ 543 સીટો માટે ચાલી રહેલી મતગણતરીમાં ભાજપને બઢત મેળવી છે. નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતમાં હાજર છે. ગુજરાત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે ''મોદી શુક્રવારે ગુજરાતમાં રહેશે. તે વડોદરા, અમદાવાદ, અને ગાંધીનગરમાં જનતા પ્રત્યે આભાર પ્રગટ કરશે.

ગુજરાતના મુખ્યમંત્રીએ દેશભરમાં 440 રેલીઓ અને 5,000 જનસભાઓ કરી હતી અને ત્રણ લાખથી વધુ કિલોમીટરની યાત્રા કરી હતી. શરૂઆત ટ્રેંડમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળતો દેખાઇ રહ્યો છે.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

2009માં લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસના સુરેશ પટેલને 1,21,747 વોટોથી હરાવ્યા હતા. તેમને 55% ટકા મત મળ્યા હતા.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

2004માં લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસના જીએમ ઠાકોરને 2,17,138 વોટોથી હરાવ્યા હતા. તેમને 61% ટકા મત મળ્યા હતા.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

1999માં લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસના ટીએન સેશનને 1,88,944 વોટોથી હરાવ્યા હતા. તેમને 61% ટકા મત મળ્યા હતા.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

1998માં લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસના પીકે દત્તાને 2,76,701 વોટોથી હરાવ્યા હતા. તેમને 58% ટકા મત મળ્યા હતા.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

1996માં લાલકૃષ્ણ અડવાણી મેદાનમાં ઉતર્યા ન હતા.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

1991માં લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસના જીઆઇ પટેલને 1,25,679 વોટોથી હરાવ્યા હતા. તેમને 57% ટકા મત મળ્યા હતા.

English summary
lk Advani wins From Gandhinagar. The BJP took a big lead as millions of votes polled in the Lok Sabha election were counted Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X