Exit Poll 2024 : છેલ્લી 4 લોકસભા ચૂંટણીમાં કેટલા એક્ઝિટ પોલ સાચા સાબિત થયા? જાણો વિગતે તમામ આંકડા
Exit Poll 2024 : લોકસભા ચૂૂંટણી માટે મતદાન પુરૂ થયા બાદ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થશે. એક્ઝિટ પોલ આવનારી સંભવિત સરકારના સંકેત આપે છે.
અહીં અમે તમને લોકસભા ચૂંટણી 2004થી લઈને લોકસભા ચૂંટણી 2019 સુધીના એક્ઝિટ પોલના ડેટા જણાવી રહ્યા છીએ. એક્ઝિટ પોલના આંકડા શું કહે છે અને છેલ્લી ચાર લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પરિણામો શું હતા?

Exit Polls of 2004 : 2004ના એક્ઝિટ પોલના આંકડા
NDTV-AC નીલ્સન: NDA 230-250, કોંગ્રેસ 190-205, અન્ય 100-120
આજતક ઓઆરજી-માર્ગ : એનડીએ 248, કોંગ્રેસ 190, અન્ય 105
સ્ટારન્યૂઝ સી-વોટર : એનડીએ 263-275, કોંગ્રેસ 174-186, અન્ય 86-98
Election Results of 2004 : લોકસભા ચૂંટણી 2004 ના પરિણામો
યુપીએ: 208 (કોંગ્રેસ 145)
એનડીએ: 181 (ભાજપ 138)
ડાબેરી મોરચો: 59
Exit Polls of 2009 : 2009ના એક્ઝિટ પોલના આંકડા
CNN-IBN-દૈનિક ભાસ્કર : : UPA 185-205, NDA 165-185, ત્રીજો મોરચો 110-130, ચોથો મોરચો 25-35
સ્ટાર-નીલસન: યુપીએ 199, એનડીએ 196, ત્રીજો મોરચો 100, ચોથો મોરચો 36
ઇન્ડિયા ટીવી-સીવોટર : યુપીએ 189-201, એનડીએ 183-195, ત્રીજો મોરચો 105-121
Election Results of 2009 : લોકસભા ચૂંટણી 2009 ના પરિણામો
યુપીએ: 262 (કોંગ્રેસ 206)
એનડીએ: 159 (ભાજપ 116)
ત્રીજો મોરચો: 79
ચોથો મોરચો: 27
Exit Polls of 2014 : 2014ના એક્ઝિટ પોલના આંકડા
CNN-IBN-CSDS-લોકનીટ: NDA-276, UPA-97, અન્ય-148
ઇન્ડિયા ટુડે-સિસેરો: NDA-272, UPA-115, અન્ય- 156
ન્યુઝ 24-ચાણક્ય: NDA-340, UPA-70, Others-133
ટાઇમ્સ નાઉ-ઓઆરજી: એનડીએ-249, યુપીએ-148, અન્ય- 146 એબીપી
News-Nielsen (ABP News-Nielsen): NDA-274, UPA-97, Others-165
એનડીટીવી-હંસા રિસર્ચ : એનડીએ-279, યુપીએ-103, અન્ય-161
Election Results of 2014: લોકસભા ચૂંટણી 2014 ના પરિણામો
એનડીએ: 336 (ભાજપ-282)
યુપીએ: 66 (કોંગ્રેસ-44)
અન્ય: 147
Exit Polls of 2019 : 2019ના એક્ઝિટ પોલના આંકડા
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા: એનડીએ 352, યુપીએ 93, અન્ય 82 ન્યૂઝ24-ટુડેઝ ચાણક્ય: એનડીએ 350, યુપીએ 95, અન્ય 97
News18-IPSOS CNN-IBN IPSOS: NDA 336, UPA 82, અન્ય 124
ટાઇમ્સ નાઉ-વીએમઆર: એનડીએ 306, યુપીએ 132, અન્ય 104 ભારત
TV-CNX: NDA 300, UPA 120, અન્ય 122 Cvoter: NDA 287, UPA 128, અન્ય 127
ABP-CSDC: NDA 277, UPA 130, અન્ય 135
ઈન્ડિયા ન્યૂઝ પોલસ્ટ્રેટ: એનડીએ 287, યુપીએ 128, અન્ય 127
Exit Polls of 2019 : લોકસભા ચૂંટણી 2019 ના પરિણામો
NDA- 353
UPA- 93
અન્ય 97
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
