એફિલ ટાવર કરતા પણ મોટું જહાજ "હરમોની ઓફ ધ સી"
દુનિયાનું સૌથી મોટું જહાજ "હરમોની ઓફ ધ સી" પોતાની પહેલી મુસાફરી પર નીકળી ચુક્યું છે. તેની મુસાફરી સાથે સાથે લોકો દુનિયાના સૌથી મોટા જહાજ વિશે પણ ચર્ચા કરવા લાગ્યા છે. આ શીપ સાથે ઘણી કહાની જોડાયેલી છે. પરંતુ હવે તેમાં નવી કહાની અને તથ્યો પણ જોડાવવા જઈ રહ્યા છે.
આ મુસાફરી પહેલા લોકો આ જહાજ "હરમોની ઓફ ધ સી" ના કદ વિશે ચર્ચા કરતા હતા. પરંતુ હવે લોકો આ જહાજની પહેલી મુસાફરીમાં કેટલા લોકો રહ્યા હતા, કેટલા લોકોને લઇ જવાની ક્ષમ્તા રાખે છે તે વિશે ચર્ચા થવા લાગી છે.
તો જુઓ આ જહાજ સાથે જોડાયેલા કેટલાક ખાસ તથ્યો...

ખાસ તથ્યો
લગભગ 70,000 લોકો આ પહેલી મુસાફરીનો આનંદ લિધો છે.

ખાસ તથ્યો...
આ જહાજ નું વજન લગભગ 120,000 ટન છે અને રવિવારે તે પોતાની પહેલી મુસાફરી માટે રવાના થયું છે.

ખાસ તથ્યો...
આ જહાજની લંબાઈની વાત કરીએ તો તે પેરીસના એફિલ ટાવર કરતા 50 મીટર વધારે લાંબુ છે.

ખાસ તથ્યો...
આ જહાજ એટલું લાંબુ છે કે તેને તરતું શહેર કહી શકાઈ

ખાસ તથ્યો...
આ જહાજની ફ્રાંસમાં તૈયાર કરવામાં આવ્યું છે.

ખાસ તથ્યો...
આ જહાજ 22 મેંના રોજ તેના ફાયનલ ડેસ્ટીનેસન બાર્સેલોના પહોચશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
