For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 ઓક્ટોબર : ગુજરાતના અમદાવાદમાં શાળાએ જતા બાળકોમાં 20 હજારમાંથી 20 ટકા બાળકો મેદસ્વીપણાના આરે છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંશોધનમાં આનો ખુલાશો કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર 10થી 15 વર્ષની ઉંમર ધરાવતા વીસ હજાર બાળકોમાંથી 20 ટકા બાળકોનો વજન વધારે નોંધાયો અને આ બાળકો મેદસ્વીપણાંના આરે આવીને ઉભા છે. આમાંથી 54 ટકા બાળકો કોઇને કોઇ રીતે શારીરિક શ્રમ નથી કરતા.

આ બાળકોમાં બહારનું ભોજન અથવા ટેલિવિઝન જોતા જોતા કંઇકને કઇ ખાવાની પ્રવૃત્તિ જોવા મળી છે. આ ઉપરાંત 77 ટકા બાળકો હોટલ, રેસ્ટોરન્ટમાં ખાવાનું વધારે પસંદ કરે છે જ્યારે 58 ટકા બાળકો ટીવી જોવાનું વધારે પસંદ કરે છે. એએમએ આ પ્રકારની પ્રવૃત્તિને ખૂબજ ખતરનાખ બતાવી છે.

વિદ્યાર્થીઓની જીવનશૈલી તેમને મેદસ્વીપણા તરફ ધકેલી રહી છે જે ભવિષ્યમાં ઘણા પ્રકારની બિમારીઓ નોંતરી શકે છે. રિપોર્ટ અનુસાર આ સંશોધનનો ઉદ્દેશ્ય શાળાએ જનારા બાળકોમાં મેદસ્વીપણું તથા તેના કારણોની તપાસ કરવાનું હતું. હવે આના આધાર પર બાળકો, અધ્યાપકો અને અભિભાવકોને જાગૃત કરવામાં આવશે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંશોધનમાં ખુલાશો કર્યો છે કે અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

ગુજરાતના અમદાવાદમાં શાળાએ જતા બાળકોમાં 20 હજારમાંથી 20 ટકા બાળકો મેદસ્વીપણાના આરે છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

રિપોર્ટ અનુસાર 10થી 15 વર્ષની ઉંમર ધરાવતા વીસ હજાર બાળકોમાંથી 20 ટકા બાળકોનો વજન વધારે નોંધાયો છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

રિપોર્ટ અનુસાર 10થી 15 વર્ષની ઉંમર ધરાવતા વીસ હજાર બાળકોમાંથી 20 ટકા બાળકોનો વજન વધારે નોંધાયો અને આ બાળકો મેદસ્વીપણાંના આરે આવીને ઉભા છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

રિપોર્ટ અનુસાર 10થી 15 વર્ષની ઉંમર ધરાવતા વીસ હજાર બાળકોમાંથી 20 ટકા બાળકોનો વજન વધારે નોંધાયો છે. આમાંથી 54 ટકા બાળકો કોઇને કોઇ રીતે શારીરિક શ્રમ નથી કરતા.

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

આ બાળકોમાં બહારનું ભોજન અથવા ટેલિવિઝન જોતા જોતા કંઇકને કઇ ખાવાની પ્રવૃત્તિ જોવા મળી છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

આ ઉપરાંત 77 ટકા બાળકો હોટલ, રેસ્ટોરન્ટમાં ખાવાનું વધારે પસંદ કરે છે જ્યારે 58 ટકા બાળકો ટીવી જોવાનું વધારે પસંદ કરે છે. એએમએ આ પ્રકારની પ્રવૃત્તિને ખૂબજ ખતરનાખ બતાવી છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

વિદ્યાર્થીઓની જીવનશૈલી તેમને મેદસ્વીપણા તરફ ધકેલી રહી છે જે ભવિષ્યમાં ઘણા પ્રકારની બિમારીઓ નોંતરી શકે છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો મેદસ્વીપણાના આરે!

રિપોર્ટ અનુસાર આ સંશોધનનો ઉદ્દેશ્ય શાળાએ જનારા બાળકોમાં મેદસ્વીપણું તથા તેના કારણોની તપાસ કરવાનું હતું. હવે આના આધાર પર બાળકો, અધ્યાપકો અને અભિભાવકોને જાગૃત કરવામાં આવશે.

English summary
Fatty students got in Ahmedabad: Amedabad medical Association.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X