For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુરાણોના પુરાવા પ્રમાણે શું પંચમુખી નાગ હોય છે? તમે જાતે જ નક્કી કરો...!

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આપણને આવી તસવીરો જોવા મળે છે, ત્યારે આપણા મનમાં એક જ સવાલ ઉદભવે છે, અને તે છે કે શું ખરેખર પંચમુખી નાગ હોય છે? શું ખરેખર તેનું કોઇ અસ્તિત્વ હોય છે ખરા? કે પછી આ ફોટો માત્ર ફોટોશોપની કમાલ છે? વગેરે વગેરે...

પરંતુ જ્યારે પણ આપે જુના અને પૌરાણિક મંદિરોમાં જઇએ છીએ ત્યાં આપણને શેષનાગ શિલ્પો જોવા મળે છે, જે હંમેશા પંચમુખી અથવા દસમુખી હોય છે. કૃષ્ણ ભગવાનની બાળલીલાઓમાં એક લીલા શેષનાગ માત આપે છે, તે પણ બહુમુખી હોવાની દંતકથા છે. એટલે આપણે સોશિયલ મીડિયામાં આવતી આવી તસવીરોને જોઇને તુરંત વિચલિત થઇ જઇએ છીએ અને એક નજરે માની બેસીએ છીએ કે આ તસવીર સાચી છે.

પરંતુ મોટાભાગની તસવીરો ફોટોશોપની કમાલ હોય છે, પરંતુ ખૂબ જ ઓછા સર્પ એવા હોય છે જેમને બે માથા હોય છે, જોકે એમાં બહુ મોટી વાત નથી, કારણ કે માનવજીવમાં પણ એવી ઘટના ઘણી વખત બની છે કે બે માથા ધરાવતા બાલળો પેદા થયા હોય અથવા બંને શરીર જુદાજુદા હોય પરંતુ તેમના માથા જોડાયેલા હોય.

અહીં અમે તમારા માટે ઘણી તસવીરો અને વીડિયો મૂકીએ છીએ જેને જોઇને તમે જ નક્કી કરો કે શું પંચમુખી નાગ હોય છે ખરા..

શું પંચમુખી નાગ હોય છે?

શું પંચમુખી નાગ હોય છે?

તસવીરો જોઇને આપ જ નક્કી કરો કે બહુમુખી સર્પ હોય છે કે નહીં?

શું પંચમુખી નાગ હોય છે?

શું પંચમુખી નાગ હોય છે?

તસવીરો જોઇને આપ જ નક્કી કરો કે બહુમુખી સર્પ હોય છે કે નહીં?

પંચમુખી નાગ

પંચમુખી નાગ

તસવીરો જોઇને આપ જ નક્કી કરો કે બહુમુખી સર્પ હોય છે કે નહીં?

ત્રીમુખી નાગ

ત્રીમુખી નાગ

તસવીરો જોઇને આપ જ નક્કી કરો કે બહુમુખી સર્પ હોય છે કે નહીં?

ત્રીમુખી સર્પ

ત્રીમુખી સર્પ

તસવીરો જોઇને આપ જ નક્કી કરો કે બહુમુખી સર્પ હોય છે કે નહીં?
આગળ જુઓ વીડિયો...

દસમુખી નાગ

દસમુખી નાગ

તસવીરો જોઇને આપ જ નક્કી કરો કે બહુમુખી સર્પ હોય છે કે નહીં?

દ્વિમુખી સાપ

દ્વિમુખી સાપ

તસવીરો જોઇને આપ જ નક્કી કરો કે બહુમુખી સર્પ હોય છે કે નહીં?

દ્વિમુખી સર્પ

દ્વિમુખી સર્પ

તસવીરો જોઇને આપ જ નક્કી કરો કે બહુમુખી સર્પ હોય છે કે નહીં?

2,3,4,5 મુખી સાપ જુઓ વીડિયોમાં...

2,3,4,5 મુખી સાપ જુઓ વીડિયોમાં...

વીડિયોમાં જુઓ કેવી રીતે બને પંચમુખી સાપ

વીડિયોમાં જુઓ કેવી રીતે બને 2 મીનિટમાં પંચમુખી સાપ...

પોરબંદરના દરિયાકિનારેથી રહસ્યમય રીતે મળી મૃત જલપરી!

પોરબંદરના દરિયાકિનારેથી રહસ્યમય રીતે મળી મૃત જલપરી!

પોરબંદરના દરિયાકિનારેથી રહસ્યમય રીતે મળી મૃત જલપરી!
વધુ વાંચવા માટે ક્લિક કરો...

English summary
Five headed snakes! watch video and decide your own it is true or fake?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X