દાદીના પગલે ચાલી ભાઇ પાસેથી લાઇમલાઇટ છિનવી લીધી પ્રિયંકાએ

નવી દિલ્હી, 29 એપ્રિલ: પ્રિયંકા ગાંધી, દેશના પહેલા રાજકીય પરિવારની એવી વ્યક્તિ જેની પાસે કોઇપણ રાજકીય પદ અથવા જવાબદારી નથી પરંતુ તેમછતાં તે જ્યાં પણ જાય છે, પોતાની એક અલગ જ અસર છોડે છે. રાજકારણથી દૂરી બનાવનાર પ્રિયંકા મોટાભાગે ચૂંટણીના ટાળે એ પ્રકારે રાજકીય રંગમાં ડૂબી જાય છે કે તેમની આગળ રાજકારણના અનુભવી ખેલાડી પણ માત ખાઇ જાય છે.

રાયબરેલીમાં પોતાની માતા સોનિયા અને અમેઠીમાં પોતાના ભાઇ રાહુલ માટે ચૂંટણી પ્રચાર કરનાર પ્રિયંકા ગાંધી ગત કેટલાક દિવસોથી રાજકારણના એવા-એવા દાવ રમી રહી છે કે તેમના પરિવારના બાકી સભ્યોની જગ્યાએ હવે બધાનું ધ્યાન બસ પ્રિયંકા પર જ કેન્દ્રિત થઇ ગયું છે.

વિશેષજ્ઞોને પ્રિયંકામાં તેમની દાદી અને પૂર્વ વડાપ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો ચહેરો નજર આવવા લાગે છે. હવે વિશેષજ્ઞો કહેવા લાગ્યા છે કે હવે પ્રિયંકાનું વલણ બિલકુલ પોતાની દાદી જેવું નજર આવવા લાગ્યું છે. તે જે અંદાજમાં જનતાની સાથે વાત કરતી હતી, ચાલતી હતી અને ત્યાં સુધી જે પ્રકારે રેલીઓમાં જનતાને સંબોધિત કરે છે, પ્રિયંકા ગાંધીનો અંદાજ હૂબહૂ એવો જ છે.

ગત 10 દિવસોથી ફક્ત પ્રિયંકા ગાંધીના વલણથી તેમના ભાઇ રાહુલ ગાંધી ચર્ચામાં ઓછામાં આવે છે. સ્પષ્ટ છે કે પ્રિયંકા ગાંધીએ ક્યારેય પોતાના નિવેદનો તો ક્યારેક પોતાની એક્શનના માધ્યમથી ચર્ચામાં રહી છે. એક નજર નાખીએ કેમ લોકો હવે પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધીની ઝલક જોઇ રહ્યાં છે.

દાદાની જેમ બોલે છે પ્રિયંકા

દાદાની જેમ બોલે છે પ્રિયંકા

રાજકારણને નજીકથી જોનાર લોકો કહે છે કે પોતાના વિરોધીઓ પર પ્રિયંકા તે અંદાજમાં હુમલા કરે છે જેવી રીતે દાદી ઇન્દિરા ગાંધી કરતી હતી. તેમના ચહેરાના હાવભાવ બિલકુલ ઇન્દિરા ગાંધી જેવા જ હોય છે.

ઇન્દિરા અને પ્રિયંકાની સાઇડની સ્ટાઇલ પણ એકજેવી

ઇન્દિરા અને પ્રિયંકાની સાઇડની સ્ટાઇલ પણ એકજેવી

ઇન્દિરા ગાંધી મોટાભાગે ચૂંટણી રેલીમાં ખાદી અથવા પછી હેન્ડલૂમની બનેલી સાડીઓને પ્રાથમિકતા આપે છે અને પ્રિયંકા ગાંધી પણ એ પ્રકારે જોવા મળી રહી છે. વિશેષજ્ઞોના અનુસાર બંનેનો હેતું એક જ હતો અને તે હતો જનતા વચ્ચે એ સંદેશ આપવાનો કે તે પણ તેમની માફક એક સામાન્ય વ્યક્તિ છે.

નમસ્તે કહીને મળે છે જનતાને

નમસ્તે કહીને મળે છે જનતાને

જે પ્રમાણે ઇન્દિરા ગાંધી નમસ્તેની સાથે જનતા સાથે જનતાને રેલીઓ અથવા પછી જનસભાઓમાં મળે છે, તે પ્રકારે પ્રિયંકા ગાંધી પણ પોતાની ર્લીઓ અતહ્વા જનસભાઓની શરૂઆત નમસ્તેની સાથે કરે છે. જનતાની સાથે સારા કોમ્યુનિકેશન સ્થાપિત કરવાની કલા ઇન્દિરાની જેમ પ્રિયંકાને પણ ખૂબ આવડે છે.

જનતા વચ્ચે અંતર ઓછું

જનતા વચ્ચે અંતર ઓછું

કેવી રીતે જનતા વચ્ચે પહોંચીને અને તેમના અંદાજને અપનાવીને અંતરને ઓછુ કરી રાજકીય હેતુંને પ્રાપ્ત કરવામાં આવે, આ કલા પ્રિયંકાએ પોતાની દાદી પાસેથી શીખી છે.

ભવિષ્યની મોટી જવાબદારીને તૈયાર

ભવિષ્યની મોટી જવાબદારીને તૈયાર

જે પ્રકારે ઇન્દિરા ગાંધેને એક મોટી જવાબદારી સોંપવામાં આવી હતી અને તે તેના માટે પુરી રીતે તૈયાર છે, તે પ્રકારે પ્રિયંકા પણ એક મોટી જવાબદારી માટે તૈયાર જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X