આ છે ફોટોકોપી મશીન બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની
કોલેજ અને સ્કૂલના દિવસોમાં અવાર-નવાર નોટ્સ ફોટોકોપી કરાવવી પડતી હતી. જો તમને ધ્યાન હોય તો ઘણી ફોટોકોપી દૂકાનની બહાર બોર્ડમાં 'ઝેરોક્ષ કરવામાં આવશે' કે પછી 'ઝેરોક્ષની દૂકાન' એવું લખેલું હોય છે. ઝેરોક્ષનું નામ આખી દૂનિયામાં ફોટોકોપી મશીનોથી ઓળખાય છે. શું તમે જાણો છો કે ઝેરોક્ષ કયાંની કંપની છે, ઝેરોક્ષ જાપાનની ફોટોગ્રાફિક ફર્મ ફુઝી ફોટો ફિલ્મ કંપનીની એક ભાગીદારી કંપની છે.
એટલે કે ફુજી ફિલ્મ કંપનીનો ઝેરોક્ષમાં અંદાજે 75 ટકા હિસ્સો છે. ઝેરોક્ષ કંપનીનું હેડક્વાર્ટર મિડ ટાઉન વેસ્ટ ટોક્યો, અકાસાકા, મિનાટો ટોક્યા જાપાનમાં છે. ફુજી ઝેરોક્ષ વિશ્વની સૌથી લાંબી ભાગીદારીવાળી અમેરિકન અને જાપાની કંપનીઓમાંની એક છે. ચાલો તસવીરોમાં જોઇએ ઝેરોક્ષ ઓફિસમાં કેટલીક તસવીરો.

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી

ફુજી ઝેરોક્ષની ફોટો ગેલરી
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
