જૂઓ એડિટિંગનો કમાલ મેલને બનાવી દીધા ફીમેલ
લોકોની ક્રિએટીવિટી શું કરી શકે છે તે આપણને આ ફોટો જોઇને જ માલૂમ પડી જાય છે. જેમાં કોઇકના મોઢાને બીજાના શરીર પર ચીપકાવી દેવામાં આવ્યા છે કે ખબર જ ના પડે કે સાચું શું છે. ફોટોશોપની કમાલ થકી બનાવવામાં આવેલા અનેક અજીબો ગરીબ રમૂજી ફોટોઝ વિવિધ નેટવર્કિંગ સાઇટ પણ આપણને જોવા મળતા રહે છે. અહીં આવા જ કેટલાક ફોટોઝ દર્શાવવામાં આવ્યા છે. જેમાં પહેલી નજરમાં જોઇને તમને એવું જરા પણ નહીં લાગે કે આમા કોઇ કલાકારી કરવામાં આવી છે, પરંતુ આ તમામ ફોટો એ ફોટોશોપની કમાલ છે. તમે પણ આવા ફોટોઝ તૈયાર કરી શકો છો, બસ એ માટે તમારી પાસે થોડો સમય અને બારીકી જળવવાની જરૂર છે અને તમે પણ આવું સુંદર એડિટિંગ ફોટોઝમાં કરી શકો છો. તો ચાલો તસવીરોના માધ્યમથી આવા કેટલાક અજીબો ગરીબ રમૂજી ફોટોઝ જોઇએ.

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર

ફોટોશોપ પિક્ચર













Click it and Unblock the Notifications
