ફેસબુકના ઝરૂખેથી: જુઓ કેટલીક હાસ્યાસ્પદ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

ફેસબુકમાં રોજ અઢળક પોસ્ટ શેર કરવામાં આવે છે. ફેસબુક ઓપન કરતા જ આપને એવી કેટલીય તસવીરો દેખાઇ જતી હશે જે મોજ-મસ્તી માટે શેર કરવાવામાં આવી હશે. આજે અમે આપના માટે કેટલીંક એવી જ તસવીરોની એક ઝલક લાવ્યા છીએ.

આ તસવીરોમાંથી ઘણી એવી તસવીરો આપ ભલે જોયેલી હશે, પરંતુ તેને આપ જેટલીવાર જોશો એટલીવાર આપને તે પેટ પકડીને હસાવશે. ફેસબુકની ભાષામાં વાત કરીએ તો આ ફની ફોટોને મેમીના નામથી પણ ઓળખવામાં આવે છે.

ફેસબુક ઉપરાંત આપને ટ્વિટર અને ઘણી અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટોમાં અઢળક મેમી દેખાઇ જશે. આવો એક નજર નાખીએ ફેસબુકના ઝરૂખેથી કેટલીક પોપ્યુલર મેમી ફની તસવીરો...

Nokia connecting people

Nokia connecting people

નોકિયાનું સ્લોગન કનેક્ટિંગ પિપલ. આ તસવીરોમાં બિલકુલ ફીટ બેસે છે.

મટર કહે ચીઝને..

મટર કહે ચીઝને..

તું ચીઝ બડી હે મસ્ત મસ્ત..

Starbuck coffe ke sath parrle he

Starbuck coffe ke sath parrle he

સ્ટારબક્સ કોફીની સાથે પાર્લેજી કેવું કોમ્બિનેશન છે.

Fool

Fool

આ ઇન્ડિયા છે અહીં કોઇ પણ કંઇપણ રોકી શકે છે.

New hair style

New hair style

ઇન્ડિયામાં દરેક વસ્તુનું નિરાકરણ થઇ શકે છે.

Confuse traffic light

Confuse traffic light

અરે કહેના ક્યા ચાહતે હો...

Indian avengers

Indian avengers

આ છે ભારતીય એવેન્જર્સ..

Funny pics

Funny pics

એ તો મારી જૂની આદત છે.

Mathbook

Mathbook

ફેસબુક નહીં આને મેથબુક કહે છે.

Indian habbit

Indian habbit

ગઇકાલે જ્યાં હતા આજે પણ અહીં જ છે આ...

School days

School days

કેમ શાળાના દિવસોની યાદ આવી ગઇ.

Cookery show

Cookery show

કુકરી શો ભલે ગમે તેટલાં જુઓ પણ બનાવતા કશું નથી આવડતું.

Full knowledge

Full knowledge

આને કહેવાય ફૂલ નૉલેઝ....!!

Full Copy

Full Copy

આને કહેવાય ફૂલ કોપી

Joke

Joke

આને કહેવાય ધાસૂ શાયરી...

Angry Bird

Angry Bird

આને કહેવાય અસલી એન્ગ્રી બર્ડ.

Tom and Jerry

Tom and Jerry

ટોમ એન્ડ જેરીની મિત્રતા..

જેઠાલાલ અને દયા..

જેઠાલાલ અને દયા..

એકથી એક ચડીયાતા

Selfi

Selfi

સાચુ છે આજકાલ તો આવું જ થાય છે.

Kahani ghar ghar ke

Kahani ghar ghar ke

કહાની ઘર ઘર કી...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.