ભારતીય સેનાની ગૌરવ ગાથા, 11 તથ્ય જે જાણી તમારું માથું ગર્વથી ઉંચું થઇ જશે

ભારત પર કોઇ પણ બહારી કે આંતરિક આક્રમણ થાય કે પછી કોઇ પણ કુદરતી હોનારત થાય, ભારતીય સૈન્ય હંમેશા આપણા જેવા અનેક ભારતીયોની મદદ કરવા તત્પર રહે છે. એટલું જ નહીં હાલમાં જ ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલ કુદરતી હોનારત વખતે અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું હતું.

વધુમાં ભારતીય સૈન્યએ યમનમાં ફસાયેલા ભારતીયોને પણ સુખરૂપ ભારત લાવામાં સફળતા મેળવી હતી. ત્યારે આજે અમે તમને ભારતીય સેનાના કેટલાક તેવા તથ્યો કહીશું જે વિષે જાણીને એક ભારતીય તરીકે તમે જરૂરથી ગર્વ અનુભવશો.
તો જુઓ ભારતીય લશ્કરના કેટલાક તથ્યો આ તસ્વીરોમાં..

ઇસ્ટ ઇન્ડિયા કંપની કરી ભારતીય સેનાની સ્થાપના

ઇસ્ટ ઇન્ડિયા કંપની કરી ભારતીય સેનાની સ્થાપના

ભારતીય સેનાનું નિર્માણ 1776માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકત્તામાં કર્યો હતો.

દેશના ખૂણા ખૂણામાં છે કેન્ટોનમેન્ટ

દેશના ખૂણા ખૂણામાં છે કેન્ટોનમેન્ટ

ભારતીય સેનાના દેશભરમાં 53 કેન્ટોનમેન્ટ અને 9 આર્મી બેઝ છે.

દુનિયાની સૌથી ઉંચી જગ્યાએ ભારતીય સેના

દુનિયાની સૌથી ઉંચી જગ્યાએ ભારતીય સેના

સિયાચીન ગ્લેસિયર દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધના મેદાન છે. તેને ઉંચાઇ સમુદ્ર તળથી 5000 મીટર ઉપર છે. જેની દેખરેખ ભારતીય સેના કરે છે.

દુનિયાની સૌથી મોટી સેના

દુનિયાની સૌથી મોટી સેના

ભારતીય સેના છે દુનિયાની સૌથી મોટી સેનામાંથી એક. અને તેની શક્તિ આજે આખું વિશ્વ માને છે.

દેશની સૌથી મોટી નિર્માણ કંપની

દેશની સૌથી મોટી નિર્માણ કંપની

ભારતીય મિલિટ્રી એન્જીનિયરિંગ સર્વિસીસ ભારતની સૌથી મોટી નિર્માણ કંપની છે.

કેવેલરી સેના

કેવેલરી સેના

ભારતીય સેના પાસે છે ધોડાસવારીની એક ટુકડી. નોંધનીય છે કે દુનિયામાં માત્ર 3 દેશો પાસે જ આ પ્રકારની ટૂકડી છે.

સૌથી જૂની અસમ રાયફલ્સ

સૌથી જૂની અસમ રાયફલ્સ

અસમ રાયફલ્સ ભારતીય સેનાની સૌથી જૂની પૈરામિલેટ્રી ફોર્સ છે. જેની સ્થાપના 1835માં થઇ હતી.

દુનિયાની શાંતિમાં ભારત આગળ

દુનિયાની શાંતિમાં ભારત આગળ

યુનાઇટેડ નેશનના શાંતિ અભિયાનમાં ભારત અન્ય કોઇ પણ દેશ કરતા સૌથી મોટી સંખ્યામાં જવાનો મોકલે છે.

સૌથી ઊંચા બ્રિઝ કર્યું સેનાએ નિર્માણ

સૌથી ઊંચા બ્રિઝ કર્યું સેનાએ નિર્માણ

બેલી બ્રિઝ, દુનિયાનો સૌથી ઊંચો બ્રિઝ છે. જે લડાખના દ્રાસ અને સુરુ નદીની વચ્ચે આવેલો છે જેનું નિર્માણ ભારતીય સેનાએ 1982માં કર્યું હતું.

સૌથી જૂની રેજિમેન્ટ

સૌથી જૂની રેજિમેન્ટ

રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલી ભારતીય સેના, સૌથી જૂની રેજીમેન્ટ છે. જે હાલ રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે.

જંગલોમાં લડવામાં માહેર

જંગલોમાં લડવામાં માહેર

જંગલોમાં લડવામાં ભારતીય સેનાને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સેના માનવામાં આવે છે. એટલું જ નહીં બ્રિટેન, રુસ જેવા દેશોની લશ્કરી ટૂકડીઓ ભારતીય સેના પાસેથી તેની આ ખૂબી શીખવા ભારત આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X