For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલે લોન્ચ કર્યું ક્રોમકાસ્ટ ટીવી ડોંગલ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 26 જુલાઇ : ઇન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલ દ્વારા એપલ ટીવીને આકરી ટક્કર આપવા માટે ઓછી કિંમતવાળું નવું ડોંગલ માર્કેટમાં ઉતાર્યું છે. આ ડોંગલને ગૂગલે 'ક્રોમકાસ્ટ' નામ આપ્યું છે. આ ડોંગલને ટીવીના એચડીએમઆઇ પોર્ટમાં લગાવી શકાશે. આમ કરવાથી યુઝર પોતાના સ્માર્ટફોન, કોમ્પ્યુટર અને ટેબલેટને સરળતાથી ટીવી સાથે જોડી શકશે.

ગૂગલ ક્રોમકાસ્ટ

ગૂગલ ક્રોમકાસ્ટ

ઇન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલ દ્વારા એપલ ટીવીને આકરી ટક્કર આપવા માટે ઓછી કિંમતવાળું નવું ડોંગલ માર્કેટમાં ઉતાર્યું છે. આ ડોંગલને ગૂગલે 'ક્રોમકાસ્ટ' નામ આપ્યું છે.

સરળતાથી એટેચ

સરળતાથી એટેચ

આ ડોંગલને ટીવીના એચડીએમઆઇ પોર્ટમાં લગાવી શકાશે. આમ કરવાથી યુઝર પોતાના સ્માર્ટફોન, કોમ્પ્યુટર અને ટેબલેટને સરળતાથી ટીવી સાથે જોડી શકશે.

કિંમત માત્ર 35 ડોલર

કિંમત માત્ર 35 ડોલર

આ ડોંગલને હાલમાં અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેના કિંમત માત્ર 35 ડોલર રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે અન્ય દેશોમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે અત્યારે કોઇ માહિતી આપવામાં આવી નથી.

ટેલિવિઝન ક્ષેત્રે પકડ મેળવશે

ટેલિવિઝન ક્ષેત્રે પકડ મેળવશે

માનવામાં આવે છે કે ટીવી ઉદ્યોગમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે આ ગૂગલનો નવો પ્રયાસ છે. વર્ષ 2012માં લિવિંગ રૂમમાં પોતાની પહોંચ પ્રાપ્ત કરવા માટે ગૂગલે કરેલા પ્રયત્નોને આંચકો લાગ્યો હતો.

અગાઉ મળી હતી નિષ્ફળતા

અગાઉ મળી હતી નિષ્ફળતા

આ પહેલા ગૂગલે સોની સાથે મળીને 200 પાઉન્ડમાં સેટ ટોપ બોક્સ લોન્ચ કરવાની યોજના બનાવી હતી જે નિષ્ફળ ગઇ હતી. હવે ક્રોમકાસ્ટ નવી ટેકનોલોજી સાથે રજૂ કરવામાં આવ્યું છે.

ટેકનોલોજીની કમાલ

ટેકનોલોજીની કમાલ

જેના કારણે એચડીએમઆઇ પોર્ટમાં લગાવીને ઇન્ટરનેટ મારફતે તેને કોઇ પણ ડિવાઇસ સાથે જોડી શકાય છે.

વધારે સારી ક્વૉલિટી

વધારે સારી ક્વૉલિટી

ગૂગલનો દાવો છે કે તેની ગુણવત્તા સારી અને બેટરી વધારે સમય ચાલશે.

આ ડોંગલને હાલમાં અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેના કિંમત માત્ર 35 ડોલર રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે અન્ય દેશોમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે અત્યારે કોઇ માહિતી આપવામાં આવી નથી.

માનવામાં આવે છે કે ટીવી ઉદ્યોગમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે આ ગૂગલનો નવો પ્રયાસ છે. વર્ષ 2012માં લિવિંગ રૂમમાં પોતાની પહોંચ પ્રાપ્ત કરવા માટે ગૂગલે કરેલા પ્રયત્નોને આંચકો લાગ્યો હતો.

આ પહેલા ગૂગલે સોની સાથે મળીને 200 પાઉન્ડમાં સેટ ટોપ બોક્સ લોન્ચ કરવાની યોજના બનાવી હતી જે નિષ્ફળ ગઇ હતી. હવે ક્રોમકાસ્ટ નવી ટેકનોલોજી સાથે રજૂ કરવામાં આવ્યું છે. જેના કારણે એચડીએમઆઇ પોર્ટમાં લગાવીને ઇન્ટરનેટ મારફતે તેને કોઇ પણ ડિવાઇસ સાથે જોડી શકાય છે. ગૂગલનો દાવો છે કે તેની ગુણવત્તા સારી અને બેટરી વધારે સમય ચાલશે.

English summary
Google launched Cromecast TV dongle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X