For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગ્રેવિટી' અવકાશમાં બનેલી ભયાનક ઘટનાઓની કહાણી

|
Google Oneindia Gujarati News

હોલિવુડ હંમેશા સાયન્સ ફિક્શન મુવી માટે ક્રેઝી રહ્યું છે. હાલમાં યુએસ બોક્સ ઓફિસમાં ગ્રેવિટી સાયન્સ ફિક્શન પર બનેલી ફિલ્મો ધૂમ મચાવી રહી છે. સાંડ્રા બુલોક અને જૉજ ક્લોનીએ ગ્રેવીટીમાં એસ્ટ્રાનોટ અને ડોક્ટરની મુખ્ય ભૂમિકા ભજવી છે.

(Alfonso Cuaron) અલ્ફાસો કોરને ફિલ્મને 4 વર્ષ પહેલા જ ડાયરેક્ટ કરી લીધી હતી, તે સમયે એડવાન્સ ટેકનીક નહીં હોવાના કારણે ફિલ્મને રિલીઝ ના કરાઇ. ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે તેમાં આપવામાં આવેલા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સાઉન્ડ ઇફેક્ટ જેનાથી થિયેટરમાં આપને એવો અનુભવ થશે કે જાણે આપ પોતે જ સ્પેસમાં હોવ.

ફિલ્મની અંદર અવકાશથી ધરતી પર આવવા માટે એસ્ટ્રાનોટે કઇ કઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેનો આબેહુબ અનુભવ કરાવાયો હતો. ફિલ્મની શરૂઆત સાધારણ રીતે થાય છે, નાસા દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા છોડવામાં આવેલા સ્પેશ શટલથી થાય છે. આવો જાણીએ ફિલ્મ અંગેની હજી વધુ રોચક તથ્યો.

ગ્રેવીટી

ગ્રેવીટી

ગ્રેવીટી 91 મિનિટની ફિલ્મ છે, જેમાં બે એસ્ટ્રાનોટની કહાણી બતાવવામાં આવી છે.

ગ્રેવીટી

ગ્રેવીટી

ગ્રેવીટીમાં વીએફએસ અને 3ડી ઇફેક્ટની સાથે ઘણા સાઉન્ડ ઇફેક્ટનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ગ્રેવીટી

ગ્રેવીટી

સાંડ્રા બુલોક અને જૉજ ક્લોનીએ ગ્રેવીટીમાં મુખ્ય એસ્ટ્રોનોટની ભૂમિકા નિભાવી છે.

ગ્રેવીટી

ગ્રેવીટી

ફિલ્મને ચાર વર્ષ પહેલા જ બનાવી લેવામાં આવી હતી પરંતુ એડવાન્સ ટેકનોલોજી નહીં હોવાના કારણે તેને રિલીઝ કરવામાં ન્હોતી આવી.

ગ્રેવીટી

ગ્રેવીટી

ફિલ્મના ઇફેક્ટ દમદાર છે કે થિયેટરમાં આપને સ્પેસમાં હોવાનો અનુભવ થઇ આવે.

ગ્રેવીટી

ગ્રેવીટી

સાંડ્રા બુલોક ગ્રેવીટીમાં એક મેડિકલ એન્જિનિયરની ભૂમિકા નિભાવી છે જે પહેલી વાર સ્પેસમાં જાય છે.

ગ્રેવીટી

ગ્રેવીટી

ફિલ્મમાં ધરતીથી 372 માઇલની દૂર સ્પેસ બતાવવામાં આવ્યું છે. જ્યાં તમામ ઘટનાઓ ઘટે છે.

ગ્રેવીટી

ગ્રેવીટી

ફિલ્મમાં બતાવવામાં આવેલ મોટાભાગના ચહેરાઓને ટિમ વેવર દ્વારા ડિજિટલ તરીકે દર્શાવવામાં આવ્યો છે.

ગ્રેવીટી

ગ્રેવીટી

ગ્રેવીટી 4 ઓક્ટોબરના રોજ યુએસમાં રિલીઝ થઇ, જે હાલમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.

ગ્રેવીટી

ગ્રેવીટી

જો આપ પણ સ્પેસ અને સાયન્સ ફિક્શન મુવીના શોખીન છો તો ગ્રેવીટને જોવા જરૂર જાઓ.

ગ્રેવીટી

ગ્રેવીટી

ગ્રેવીટીએ બોક્સ ઓફિસના પહેલા દિવસે લગભગ $55.6m ડોલર રેકોર્ડ તોડ કમાઇ કરી હતી.

ગ્રેવીટી

ગ્રેવીટી

ગ્રેવીટીની પબ્લિસીટી માટે કોઇ પણ રીતે પ્રચાર પ્રચાર કરવામાં નથી આવ્યો.

ગ્રેવીટી

ગ્રેવીટી

અવતાર જેવી ફિલ્મ અને વિજ્યુઅલ ઇફેક્ટને પોતાની મોટા ભાગની ફિલ્મોમાં ઉપયોગ કરનારા જેમ્સ કેમરુને આ ફિલ્મી ઇતિહાસમાં બનેલી તમામ અંતરિક્ષ ફિલ્મોમાં શ્રેષ્ઠ ગણાવી છે.

ગ્રેવીટી

ગ્રેવીટી

ગ્રેવીટી વિઝ્યુઅલ ઇફેક્ટના વિસ્તારમાં એક ઉન્નત ફિલ્મ માનવામાં આવી રહી છે.

ગ્રેવીટી

ગ્રેવીટી

ગ્રેવીટી અત્યાર સુધી સ્પેસમાં બનેલી સૌથી વધારે વકરો કરનાર ફિલ્મોમાંથી એક છે.

English summary
'Gravity' That Make You Feel Like Youre In Space.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X