For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરનેટ પર કેટલી પોર્ન સામગ્રી છે?

|
Google Oneindia Gujarati News

તમને અંદાજ છે કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કુલ સામગ્રીમાં પોર્નનું પ્રમાણ કેટલું છે? ઇન્ટરનેટ પર પોર્ન સામગ્રી અંગે જુદા જુદા આંકડા છે, પણ આ અંગે કોઇ ઠોસ સત્તાવાર આંકડો પ્રાપ્ત નથી. પોર્ન વિશે ઘણું વધું વધારી ચઢાવીને કહેવામાં આવે છે. તેમાં પોર્ન સામગ્રીનો પણ સમાવેશ થાય છે. ઇન્ટરનેટ પર પોર્ન સામગ્રી અંગેનો એક અહેવાલ દર્શાવે છે કે કુલ સામગ્રીના 37 ટકા સામગ્રી પોર્ન છે.

ઇન્ટરનેટ પર કેટલી પોર્ન સામગ્રી છે?

ઇન્ટરનેટ પર કેટલી પોર્ન સામગ્રી છે?

તમને અંદાજ છે કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કુલ સામગ્રીમાં પોર્નનું પ્રમાણ કેટલું છે? ઇન્ટરનેટ પર પોર્ન સામગ્રી અંગે જુદા જુદા આંકડા છે, પણ આ અંગે કોઇ ઠોસ સત્તાવાર આંકડો પ્રાપ્ત નથી. પોર્ન વિશે ઘણું વધું વધારી ચઢાવીને કહેવામાં આવે છે. તેમાં પોર્ન સામગ્રીનો પણ સમાવેશ થાય છે. ઇન્ટરનેટ પર પોર્ન સામગ્રી અંગેનો એક અહેવાલ દર્શાવે છે કે કુલ સામગ્રીના 37 ટકા સામગ્રી પોર્ન છે

ભારત સહિત અનેક દેશોમાં બેન

ભારત સહિત અનેક દેશોમાં બેન

બાળકો અને કિશોરો પર પોર્નોગ્રાફીના પ્રભાવ અંગે બ્રિટનમાં જબરદસ્ત ચર્ચા છેડાઇ છે. આ સમસ્યા વિશ્વના તમામ દેશો પણ અનુભવી રહ્યા છેે. આ કારણે સલામતીના પગલાં લેતાં અનેક દેશોએ પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં પણ તાજેતરમાં 39 પોર્ન સાઇટ્સ પર બેન મૂકવામાં આવ્યો છે.

37 ટકા પોર્ન સામગ્રી!!!

37 ટકા પોર્ન સામગ્રી!!!

ઇન્ટરનેટ પર પોર્ન સામગ્રી અંગેનો એક આંકડો એમ દર્શાવે છે કે કુલ સામગ્રીના 37 ટકા સામગ્રી પોર્ન છે. અનેક લોકોએ પોતાના મુદ્દા રજૂ કરતા સમયે આ આંકડો રજૂ કર્યો છે. નેટ ફિલ્ટરિંગ ફર્મ ઓપ્ટેનેટે જૂન 2010માં રજૂ કરેલી એક પ્રેસ રિલીઝમાં આ આંકડો આપ્યો હતો. ત્યારથી અત્યાર સુધી આ આંકડો જ અનેક જગ્યાએ આજે પણ ટાંકવામાં આવે છે. ફર્મે જણાવ્યું છે કે આ આંકડો અત્યારે અપ ટુ ડેટ નથી. તે વર્તમાન સ્થિત દર્શાવતો નથી.

સોશિયલ મીડિયા કેટલું જવાબદાર?

સોશિયલ મીડિયા કેટલું જવાબદાર?

સ્કેડિનેવિયનરિસર્ચ સેન્ટર સિનટેફના અનુસાર માણસોએ અત્યાર સુધીમાં જેટલી ઇન્ટરનેટ સામગ્રી તૈયાર કરી છે. તેમાંથી 90 ટકા સામગ્રી પાછલા 2 વર્ષમાં જ તૈયાર કરવામાં આવી છે. આનું કારણ વેબ, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ છે.

કેવી રીતે કરાયો અભ્યાસ

કેવી રીતે કરાયો અભ્યાસ

અહીં પ્રશ્ન એ પણ છે કે વર્ષ 2010માં આપવામાં આવેલો 37 ટકાનો આંકડો કેટલો સચોટ છે? આ અંગે ઓપ્ટેનેટે જણાવ્યું કે આ આંકડો વેબ કન્ટેન્ટના ડેટાબેઝમાંથી લેવામાં આવેલા લગભગ 40 લાખ યુઆરએલના પ્રતિનિધિક નમૂનારૂપ છે.

માત્ર 4 ટકા સામગ્રી પોર્ન છે?

માત્ર 4 ટકા સામગ્રી પોર્ન છે?

વર્ષ 2010ના સમયગાળામાં જ કરવામાં આવેલા એક અન્ય સંશોધનમાં સંશોધનકર્તાઓએ વિશ્વની 10 લાખ સૌથી લોકપ્રિય સાઇટ્સનો અભ્યાસ કર્યો. તેના આધારે જાણ્યું કે તેમાંથી માત્ર 4 ટકા સાઇટ્સ જ પોર્ન સંબંધિત હતી. જો કે બંને અભ્યાસોનો આધાર અલગ હતો. ઓપ્ટેનેટે વેબપેજીસનો અભ્યાસ કર્યો તો બીજા સંશોધનમાં સાઇટ્સનો આધાર લેવામાં આવ્યો.

14 ટકા સર્ચ પોર્ન અંગે

14 ટકા સર્ચ પોર્ન અંગે

એક અન્ય આંકડો પણ નવી વાત કહે છે. એક્સટ્રીમ ટેકમાં પ્રકાશિત લેખ અનુસાર ઇન્ટરનેટ પર જોવામાં આવતી બાબતોમાં 30 ટકા પોર્ન સાઇટ્સ છે. આ આંકડો મેળવવા માટે લોકપ્રિય પોર્ન સાઇટ્સ પર આવતા ટ્રાફિકને અન્ય સાઇટ્સના ટ્રાફિસ સાથે ગુણાંકમાં લેવામાં આવ્યો. એક અન્ય અંદાજ મુજબ સર્ચમાં 14 ટકા સર્ચ પોર્ન સંબંધિત હોય છે. જ્યારે 4 ટકા સાઇટ્સ પોર્ન સંબંધિત છે.

મુખ્ય પ્રશ્ન

મુખ્ય પ્રશ્ન

હવે શું કરવું?

ઉકેલ શું?

ઉકેલ શું?

માત્ર પ્રતિબંધ મૂકવાથી અસર અટકશે?

બાળકો અને કિશોરો પર પોર્નોગ્રાફીના પ્રભાવ અંગે બ્રિટનમાં જબરદસ્ત ચર્ચા છેડાઇ છે. આ સમસ્યા વિશ્વના તમામ દેશો પણ અનુભવી રહ્યા છેે. આ કારણે સલામતીના પગલાં લેતાં અનેક દેશોએ પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું છે. ભાજતમાં પણ તાજેતરમાં 39 પોર્ન સાઇટ્સ પર બેન મૂકવામાં આવ્યો છે.

ઇન્ટરનેટ પર પોર્ન સામગ્રી અંગેનો એક આંકડો એમ દર્શાવે છે કે કુલ સામગ્રીના 37 ટકા સામગ્રી પોર્ન છે. અનેક લોકોએ પોતાના મુદ્દા રજૂ કરતા સમયે આ આંકડો રજૂ કર્યો છે. નેટ ફિલ્ટરિંગ ફર્મ ઓપ્ટેનેટે જૂન 2010માં રજૂ કરેલી એક પ્રેસ રિલીઝમાં આ આંકડો આપ્યો હતો. ત્યારથી અત્યાર સુધી આ આંકડો જ અનેક જગ્યાએ આજે પણ ટાંકવામાં આવે છે. ફર્મે જણાવ્યું છે કે આ આંકડો અત્યારે અપ ટુ ડેટ નથી. તે વર્તમાન સ્થિત દર્શાવતો નથી.

સ્કેડિનેવિયનરિસર્ચ સેન્ટર સિનટેફના અનુસાર માણસોએ અત્યાર સુધીમાં જેટલી ઇન્ટરનેટ સામગ્રી તૈયાર કરી છે. તેમાંથી 90 ટકા સામગ્રી પાછલા 2 વર્ષમાં જ તૈયાર કરવામાં આવી છે. આનું કારણ વેબ, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ છે.

અહીં પ્રશ્ન એ પણ છે કે વર્ષ 2010માં આપવામાં આવેલો 37 ટકાનો આંકડો કેટલો સચોટ છે? આ અંગે ઓપ્ટેનેટે જણાવ્યું કે આ આંકડો વેબ કન્ટેન્ટના ડેટાબેઝમાંથી લેવામાં આવેલા લગભગ 40 લાખ યુઆરએલના પ્રતિનિધિક નમૂનારૂપ છે.

વર્ષ 2010ના સમયગાળામાં જ કરવામાં આવેલા એક અન્ય સંશોધનમાં સંશોધનકર્તાઓએ વિશ્વની 10 લાખ સૌથી લોકપ્રિય સાઇટ્સનો અભ્યાસ કર્યો. તેના આધારે જાણ્યું કે તેમાંથી માત્ર 4 ટકા સાઇટ્સ જ પોર્ન સંબંધિત હતી. જો કે બંને અભ્યાસોનો આધાર અલગ હતો. ઓપ્ટેનેટે વેબપેજીસનો અભ્યાસ કર્યો તો બીજા સંશોધનમાં સાઇટ્સનો આધાર લેવામાં આવ્યો.

એક અન્ય આંકડો પણ નવી વાત કહે છે. એક્સટ્રીમ ટેકમાં પ્રકાશિત લેખ અનુસાર ઇન્ટરનેટ પર જોવામાં આવતી બાબતોમાં 30 ટકા પોર્ન સાઇટ્સ છે. આ આંકડો મેળવવા માટે લોકપ્રિય પોર્ન સાઇટ્સ પર આવતા ટ્રાફિકને અન્ય સાઇટ્સના ટ્રાફિસ સાથે ગુણાંકમાં લેવામાં આવ્યો. એક અન્ય અંદાજ મુજબ સર્ચમાં 14 ટકા સર્ચ પોર્ન સંબંધિત હોય છે. જ્યારે 4 ટકા સાઇટ્સ પોર્ન સંબંધિત છે.

English summary
How much porn on the internet?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X