Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્માર્ટફોનથી પણ આવી તસવીરો ખેંચી શકે છે આ 'સ્માર્ટ' લોકો

અત્યાર સુધી એવી ટેકનોલોજી આપણા હાથવેંત ન્હોતી કે આપણે હાલતા ચાલતા આપણે ઇચ્છીએ તેવી તસવીર ખેંચી શકીએ. એક શાનદાર અને બેસ્ટ ફોટોગ્રાફી માટે આપણને હંમેશા એક સારા અને વધારે પિક્સલવાળા કેમેરાની જરૂર રહેતી. પરંતુ હવે એ સ્થિતિ બદલાઇ છે દરેક લોકો હવે પોતાના ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢીને જોઇએ તેવી તસવીર ગમે ત્યાં ખેંચી શકે છે.

એટલે જ સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં પાવરફૂલ કેમેરો આપી રહી છે, પછી ભલેને તે સોનીનો જેડ2 હોય અથવા નોકિયાનો લૂમિયા સ્માર્ટફોન, આ ઉપરાંત સેમસંગના ગેલેક્સી એસ 5માં આપવામાં આવેલ 20 મેગાપિક્સલ પણ કોઇ ડિજિટલ કેમેરા કરતા ઉતરતો નથી.

અમે આપને આજે કેટલીંક એવી તસવીરો બતાવીશું જે સ્માર્ટફોનથી લેવામાં આવી છે. જોકે પહેલી નજરે આ તસવીરો જોઇને આપ એ અંદાજો નહીં લગાવી શકો કે આ તસવીરો સ્માર્ટફોનથી લેવામાં આવી છે કે ડિજીટલ કેમેરાથી...

Dandelion By myeyedea

Dandelion By myeyedea

સ્માર્ટફોન: સેમસંગ ગેલેક્સી એસ 2

Still Dead By Robert-Paul Jansen

Still Dead By Robert-Paul Jansen

સ્માર્ટફોન: આઇફોન

Orange & Blue By Nattu

Orange & Blue By Nattu

સ્માર્ટફોન: નોકિયા N95

 Blackford Bench By Photography JC

Blackford Bench By Photography JC

સ્માર્ટફોન: સોની એરિક્સન K800i

Basking Reds by Lovesvanhalen

Basking Reds by Lovesvanhalen

સ્માર્ટફોન: એપલ આઇફોન 4

Glasgow, Scotland By pedrouk

Glasgow, Scotland By pedrouk

સ્માર્ટફોન: સોની એરીક્સન K850i

After Rain By Tulasinandan

After Rain By Tulasinandan

સ્માર્ટફોન: સેમસંગ SGH-I717

Reflections Of Amsterdam - The Stargazer By AmsterSam

Reflections Of Amsterdam - The Stargazer By AmsterSam

સ્માર્ટફોન: સોની એરીક્સન C905

Days Eating into Eternity By Robinrimbaud

Days Eating into Eternity By Robinrimbaud

સ્માર્ટફોન: આઇફોન 4S

Deception Fading by MyLewt

Deception Fading by MyLewt

સ્માર્ટફોન: આઇફોન 3GS

Fields of Joy V By Robert-Paul Jansen

Fields of Joy V By Robert-Paul Jansen

સ્માર્ટફોન: આઇફોન 4

In Transit By Greg Foster Photography

In Transit By Greg Foster Photography

સ્માર્ટફોન: બ્લેકબેરી

Bend and Leaf By Lovesvanhalen

Bend and Leaf By Lovesvanhalen

સ્માર્ટફોન: આઇફોન 4

Kerkini with my Omnia By Zopidis Lefteris

Kerkini with my Omnia By Zopidis Lefteris

સ્માર્ટફોન: સેમસંગ SGH-i900

Black Ants Fighting By Pison Jaujip

Black Ants Fighting By Pison Jaujip

સ્માર્ટફોન: સેમસંગ S2

By Erly Nunes Machado

By Erly Nunes Machado

સ્માર્ટફોન: નોકિયા N8

After the Sunset By Filan

After the Sunset By Filan

સ્માર્ટફોન: સોની એરિક્સન K618i

Brewing By Richard Larssen

Brewing By Richard Larssen

સ્માર્ટફોન: આઇફોન 4

Sunrise On Cannock Chase By Jennie Anderson

Sunrise On Cannock Chase By Jennie Anderson

સ્માર્ટફોન: સોની એરિક્સન D750i

Wee Froggie By idgie

Wee Froggie By idgie

સ્માર્ટફોન: નોકિયા એન 73

Best Pics By Smartphone

Best Pics By Smartphone

photo curtsy: www.noupe.com
સ્માર્ટફોન: સેમસંગ ગેલેક્સી એસ 2

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X