For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5,749 રૂપિયામાં આવી ગયો એન્ડ્રોઇડ ડ્યૂલ સિમ સ્માર્ટફોન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મોટોરોલા મોટો જી બાદ મોટો ઇએ ઘણી કંપનીઓનું ધ્યાન 7,000 રૂપિયાના ડિવાઇસેસ તરફ ખેંચ્યું, આ પહેલાં આ રેંજમાં ખૂબ ઓછા ફોન હતા જે બજારમાં લોંચ થઇ રહ્યાં હતા. ખાસકરીને માઇક્રોમેક્સ, ઇન્ટેક્સ, લાવા જેવા ઘરેલૂ બ્રાંડોમાં મોટો ઇ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો. આ રેંજમાં પોતાની પકડ કરવા માટે કાર્બને ટાઇટેનિયમ ટાઇટેનિયમ એસ 1 પ્લસ નામનો નવો એન્ડ્રોઇડ ડ્યૂલ સિમ ફોન લોન્ચ કર્યો છે.

કાર્બને ટાઇટેનિયમ એસ 1 પ્લસની કિંમત ઇ-કોર્મસ સાઇટ ફ્લિપકાર્ટમાં 5850 રૂપિયા છે. તો બીજી તરફ 6490 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 1 જીબી રેમ, 4 ઇંચની સ્ક્રીન અને 4 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આવો જોઇએ ફોનમાં આપવામાં આવેલા કેટલાક ફિચર.

સ્ક્રીન

સ્ક્રીન

ફોનમાં 4 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે જે 480 x 800 રિઝોલ્યુએશન સપોર્ટ કરે છે.

કેમેરા

કેમેરા

ટાઇટેનિયમ એસ 1 પ્લસમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરો લિડ ફ્લેશની સાથે આપવામાં આવ્યો છે, તે ફ્રંટમાં વીજીએ કેમેરો લાગેલો છે.

પ્રોસેસર

પ્રોસેસર

એસ 1 પ્લસમાં એન્ડ્રોઇડ 4.3 જેલીબીન ઓએસની સાથે 1.2 ગીગાહર્ટ ક્વૉડ કોર પ્રોસેસર અને 1 જીબીની રેમ, 4 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેંડ કરી શકે છે.

બેટરી

બેટરી

કાર્બન ટાઇટેનિયમ એસ 2 પ્લસમાં 1500 એમએએચ બેટરી આપવામાં આવી છે.

English summary
Priced at Rs 6490, the Karbonn Titanium S1 Plus comes with a 10.1-cm WVGA capacitive touch screen. The device is powered by a 1.2 GHz Quad Core Processor and 1GB RAM with 4GB ROM architecture. Its expandable memory stands up to 32BG via a microSD card. It runs Android 4.3 Jelly Bean OS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X