29ની થઇ કેટરિના, જાણો તેની 20 અજાણી વાતો

સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ અને શાહરુખ ખાન જેવા સીનિયર અભિનેતા અને રણબીર કપૂર અને ઇમરાન ખાન જેવા યુવા અભિનેતાઓ સાથે કામ કરનારી ભારતની બાર્બી ગર્લ કેટરિના કૈફ બોલિવૂડમાં પોતાનું નામ ગુંજતુ કરવામાં સફળ નીવડી છે. ક્યૂટ સ્માઇલ અને સુંદરતાની મોહકતા સાથે કેટરિના દરરોજ બોલિવૂડના સફળતાં શિખરો સરી રહી છે. આજે કેટરિના કેફ 29 વર્ષની થઇ રહી છે અને દેશ-વિદેશમાં તેના ચાહકો દ્વારા તેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ તકે આજે અમે તેના જીવન સાથે જાડાયેલી કેટલીક જાણી-અજાણી વાતો અહીં જણાવી રહ્યાં છે. જેમાં તેની પસંદ અને પરિવાર અને તેની કારકિર્દી અંગે આછેરી માહિતી આપવામા આવી છે, તો ચાલો તસવીરોના માધ્યમથી બોલિવૂડમાં અનેક સફળ ફિલ્મો આપનારી સોહામણી અભિનેત્રી કેટરિના કૈફ અંગેની જાણી-અજાણી વાતો જાણીએ.

ફેવરિટ ફૂડ

ફેવરિટ ફૂડ

કેટરિનાને પાસ્તા, ચીઝ ઉપરાંત દુઘ-ચોખા ખાવા ગમે છે.

ફેવરિટ પ્લેસ

ફેવરિટ પ્લેસ

કેટરિનાને લંડન અને દુબઇ વધારે પસંદ છે.

ફેવરિટ બેન્ડ્સ

ફેવરિટ બેન્ડ્સ

કેટરિનાને મુઝ, રેડિયોહેડ અને કોલ્ડપ્લે વધારે પસંદ છે.

ફેવરિટ નોવેલ ઓથર

ફેવરિટ નોવેલ ઓથર

સિડની શેલ્ડન કેટરિનાના ફેવરિટ નોવેલ ઓથર છે.

ફેવરિટ ઇન્ડિયન ડિઝાઇનર્સ

ફેવરિટ ઇન્ડિયન ડિઝાઇનર્સ

કેટરિનાના ફેવરિટ ઇન્ડિયન ડિઝાઇનર્સ રિના ઢાકા, તરુણ તાહિલાની, રોકી એસ છે.

ફેવરિટ ઇન્ટરનેશનલ ડિઝાઇનર્સ

ફેવરિટ ઇન્ટરનેશનલ ડિઝાઇનર્સ

કેટરિનાના ફેવરિટ ઇન્ટરનેશનલ ડિઝાઇનર્સ અરમાની, મિઉ મિઉ, પ્રાડા, વેર્સેક છે.

ફેવરિટ મૂવી

ફેવરિટ મૂવી

કેટરિનાની ફેવરિટ મૂવી ઉમરાવ જાન(1981), કાસાબ્લાન્સા(1942) અને ગોન વીથ વિન્ડ(1939)

ફેવરિટ એક્ટર

ફેવરિટ એક્ટર

કેટરિનાના ફેવરિટ એક્ટર લીઓનાર્દો દીકેપ્રીઓ, જ્હોની ડેપ, શાહરુખ ખાન, રિતિક રોશન, અમિર ખાન

ફેવરિટ એક્ટ્રેસ

ફેવરિટ એક્ટ્રેસ

કેટરિનાની ફેવરિટ એક્ટ્રેસ મધુરી દિક્ષીત અને કાજોલ છે.

9 વાગ્યા સુધી ફોન રાખે છે બંધ

9 વાગ્યા સુધી ફોન રાખે છે બંધ

કેટરિના કૈફ સવારે છ વાગ્યે ઉઠી જાય છે અને નવ વાગ્યા સુધી પોતાનો ફોન સ્વીચ ઓફ રાખે છે.

 કિશોરાવસ્થામાં મોડલિંગ

કિશોરાવસ્થામાં મોડલિંગ

કેટરિનાએ તેની કિશોરાવસ્થામાં જ મોડલિંગ શરૂ કરી દીધું હતું.

ઓનલાઇન ક્લોથ શોપિંગ

ઓનલાઇન ક્લોથ શોપિંગ

કેટરિના કૈફને ઓનલાઇન ક્લોથ શોપિંગ કરવું ગમે છે.

પોતાનો બોયફ્રેન્ડ જ તેનો ફેવરિટ

પોતાનો બોયફ્રેન્ડ જ તેનો ફેવરિટ

કેટરિનાનો ફેવરિટ તેનો બોયફ્રેન્ડ જીન્સ છે, જે લંડનનો છે.

મોડલિંગ માટે પહેલીવાર આવી મુંબઇ

મોડલિંગ માટે પહેલીવાર આવી મુંબઇ

કેટરિના કૈફ પહેલીવાર મુંબઇ એક મોડલિંગ અસાઇન્ટમેન્ટ માટે આવી હતી.

સાડા ત્રણ વર્ષ સતત કામ કર્યું

સાડા ત્રણ વર્ષ સતત કામ કર્યું

કેટરિના કૈફે સાડા ત્રણ વર્ષ સતત કામ કર્યું હતું અને કામનો સમય 16 કલાકની આસપાસ હતો.

ટ્રેક પેન્ટ્સ કેટની પસંદ

ટ્રેક પેન્ટ્સ કેટની પસંદ

કેટરિના કૈફને ટ્રેક પેન્ટ અને જીન્સ પહેરવા વધારે ગમે છે.

આ મંદિરોની અચૂક લે છે મુલાકાત

આ મંદિરોની અચૂક લે છે મુલાકાત

કેટરિના કૈફ પોતાની ફિલ્મોની રીલીઝ પહેલા સિદ્ધિવિનાયક, માઉન્ટ મેરી ચર્ચ અને અજમેર શરીફની દરગાહની અચૂક મુલાકાત લે છે.

આ ફિલ્મ તેની કારકિર્દી માટે લેન્ડમાર્ક સાબિત થઇ

આ ફિલ્મ તેની કારકિર્દી માટે લેન્ડમાર્ક સાબિત થઇ

અક્ષય કુમાર સાથે આવેલી નમસ્તે લંડન ફિલ્મ કેટરિના કૈફની કારકિર્દી માટે લેન્ડમાર્ક સમાન સાબિત થઇ હતી.

ભારતની બાર્બી ગર્લ

ભારતની બાર્બી ગર્લ

કેટરિના કૈફને ભારતની બાર્બી ગર્લ તરીકે સંબોધવામાં આવે છે.

કેટરિનાના પિતા કાશ્મિરી ઇન્ડિયન

કેટરિનાના પિતા કાશ્મિરી ઇન્ડિયન

કેટરિનાના પિતા કાશ્મિરી ભારતીય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X