કિંગફીશર કેલેન્ડર 2016, ફરી એક વાર હોટ મોડેલ્સનો તડકો
કિંગફીશર કેલેન્ડર હંમેશાથી ગ્લેમરના રંગમાં રંગાયેલુ જોવા મળે છે. વેલ એ તો ચોક્કસ છેકે કિંગફીશર કેલેન્ડરની કીંમત ઓછામાં ઓછી ગ્લેમર વર્લ્ડમાં તો ખુબ જ છે.
કિંગફિશરનું પહેલું કેલેન્ડર 2003માં પહેલીવાર કિંગફિશર કેલેન્ડરને 2003માં તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં કટેરિના કૈફ, યાના ગુપ્તા સહિતની અભિનેત્રીઓ સામેલ હતી. જે મોરેસિયસમાં શૂટ કરવામાં આવ્યું હતું.
2008માં પહેલીવાર ગોવામાં શૂટ સમયાતંરે આ કેલન્ડરનું વિવિધ દેશોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2008માં પહેલીવાર આ કેલેન્ડરને ગોવામાં શૂટ કરવામાં આવ્યું.

કિંગફીશર કેલેન્ડર 2016
ઘણા બધા નવા ચેહરા સાથે આ કેલેન્ડર આવ્યું છે જેમાં એક થી એક ચઢિયાતા મોડેલ્સ છે.

કિંગફીશર કેલેન્ડર 2016
આખું વર્ષ જો ગ્લૅમરના દીવાનાઓને કોઈ વસ્તુનો ઇંતેજાર રહેતો હોય, તો તે છે કિંગફિશરના નવા કૅલેંડરનો.

કિંગફીશર કેલેન્ડર 2016
કિંગફીશર કેલેન્ડર હંમેશાથી ગ્લેમરના રંગમાં રંગાયેલુ જોવા મળે છે.

કિંગફીશર કેલેન્ડર 2016
પ્રકૃતિના સૌંદર્ય તથા બિકિનીમાં ઘણી બધી મૉડેલ્સ લઈને કિંગફિશર દર વર્ષે એક નવું કૅલેન્ડર લઈને આવે છે.

કિંગફીશર કેલેન્ડર 2016
આ કિંગફીશર કેલેન્ડરના ફોટો અલગ અલગ જગ્યા પર શૂટ કરવામાં આવ્યા છે.

કિંગફીશર કેલેન્ડર 2016
સુંદર ફિગર્સ ધરાવતી બિકિની સુપરમૉડેલ્સ સાથે કિંગફિશરનું નવું કૅલેંડર ચોક્કસ લોકોને ઘેલું લગાડશે.

કિંગફીશર કેલેન્ડર 2016
કિંગફીશર કેલેન્ડરને યુનાઈટેડ બ્રેવીજ ગ્રુપ દર વર્ષે લૌન્ચ કરે છે

કિંગફીશર કેલેન્ડર 2016
કિંગફીશર કેલેન્ડર ની શરૂઆત વર્ષ 2003 માં થઇ હતી

કિંગફીશર કેલેન્ડર 2016
બોલીવૂડની કેટલીક ટોપની હિરોઇનો પણ તેના કેરિયરની શરૂઆત આ કેલેન્ડરથી કરી હતી.

કિંગફીશર કેલેન્ડર 2016
આ કિંગફિશર કેલેન્ડરથી તેમને બોલીવૂડમાં એક આગવી ઓળખ મળી હતી.

કિંગફીશર કેલેન્ડર 2016
આ મોડેલ્સમાં દિપીકા પાદુકોણથી લઈને કેટરીના કૈફ સુધીના નામ શામેલ છે. જે હાલમાં તો બોલીવુડ પર રાજ કરે છે. તમામ મોડેલ્સને સુંદર રીતે કિંગફીશરના કેલેન્ડર પર ઉતારવાનું કામ અતુલ કસ્બેકરે જ કર્યું છે

કિંગફીશર કેલેન્ડર 2016
દર વર્ષે કિંગફિશર પોતાના કૅલેંડર માટે મૉડેલ્સની શોધ કરે છે અને અનેક જાણીતી હસ્તીઓ કિંગફિશર ગર્લ્સ રહી ચુકી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
