For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલ વિશે જાણવા જેવા કેટલાંક અજાણ્યા તથ્યો!

|
Google Oneindia Gujarati News

ગૂગલ ઇંટરનેટની દુનિયામાં સૌથી મોટું સર્ચ એન્જીન કંપની છે. કંઇપણ સર્ચ કરવું હોય તો બસ ગૂગલમાં સર્ચ કરી દો. ગૂગલે ગઇકાલે પોતાનો 15મો જન્મ દિવસ મનાવ્યો. આટલા લાંબી સફર બાદ ગૂગલમાં ઘણા ફેરફારો થયા. પરંતુ ગૂગલ હંમેશા આગળ વધતુ ગયું અને આજે આખી દુનિયાને સર્ચ એન્જીનનો રાજા કહેવામાં આવે છે, આ ઉપરાંત ગૂગલના ઘણા અન્ય પ્રોડક્ટ પણ છે. જેમકે ગૂગલ અર્થ, ગૂગલ હેંડઆઉટ, ગૂગલ પ્લસ, ગૂગલ એડવર્ડ, ગૂગલ એડસેંસ.

ગૂગલને શરૂ કરવાનો શ્રેય સર્ગે બ્રિન અને લૈરી પેજને જાય છે જેમણે 1996માં સ્ટેન ફોર્ડ યુનિર્સિટિમાં પીએચડી કરતી વખતે આને શરૂ કર્યું હતું. જોકે ગૂગલની શરૂઆત એક પ્રોજેક્ટ તરીકે થઇ હતી જ્યારે સર્ગે બ્રિન અને લૈરી પેજે સ્ટેનફોર્ડ ડિજિટલ લાઇબ્રેરી પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આવા જ કેટલાંક વધુ મજેદાર તથ્યો છે જે આપને લગભગ જ માલૂમ હશે.

ગૂગલનું પહેલું નામ બૈકરબ

ગૂગલનું પહેલું નામ બૈકરબ

ગૂગલનું સૌથી પહેલું અને ઓરિજિનલ નામ બૈકરબ હતું, બૈકરબ એક વેબ ક્રોલર હતા, ઇંટરનેટ બીજી સાઇટોને ક્રોલ કરતો હતો.

કંપનીઓનું અધિગ્રહણ

કંપનીઓનું અધિગ્રહણ

2010માં ગૂગલે દરેક અઠવાડિયે એક કંપનીનું અધિગ્રહણ કર્યું હતું.

સૌથી પહેલું ગૂગલ ડૂડલ

સૌથી પહેલું ગૂગલ ડૂડલ

ગૂગલનું સૌથી પહેલું ગૂગલ ડૂડલ એક સળગતા માણસનું સિમ્બોલ હતું, આ સિમ્બોલ જ્યારે એડ કરવામાં આવ્યું હતું ત્યારે સર્ગે બ્રિન અને લૈરી પેજ 1998માં બર્નિગમેન ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયા હતા. આ ડૂડલ લોકોને એ વાતની જાણકારી આપવા માટે લગાવવામાં આવ્યું હતું કે લૈરી અને સર્ગે બર્નિંગ ફેસ્ટિવલમાં ગયા હતા.

માત્ર 40 કર્મચારી

માત્ર 40 કર્મચારી

ગૂગલમાં સૌથી પહેલા શેફ તરીકે 1999ના રોજ ચાર્લી આયરને હાયરને કરવામાં આવ્યા હતા, એ વખતે ગૂગલમાં માત્ર 40 કર્મચારી જ કામ કરતા હતા.

50થી વધુ ભાષાઓ

50થી વધુ ભાષાઓ

ગૂગલના જીમેઇલમાં 50થી વધારે ભાષાઓનો પ્રયોગ થઇ શકે છે.

કરોડપતિ કર્મચારી

કરોડપતિ કર્મચારી

2004માં જ્યારે કંપનીને સાર્વજનિક કરવામાં આવ્યું હતુ તો ગૂગલમાં કામ કરનાર 1000 કર્મચારિઓ લગભગ કરોડપતિ હતા.

ગૂગલ દ્વારા અધિકારીક ટ્વિટ

ગૂગલ દ્વારા અધિકારીક ટ્વિટ

ગૂગલ દ્વારા સૌથી પહેલા અધિકારીક રીતે કરવામાં આવેલું ટ્વિટ હતું 'I am feeling lucky'

English summary
Know about unknown facts about Google
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X