દુનિયાની સૌથી ખૂબસૂરત ખેડૂત, પહેલી નજરમાં કોઈ પણ મોડલ સમજી લે, જુઓ ફોટો

ખેડૂતની વાત આવે તો સામાન્ય રીતે તમારી નજર સામે એક મેલો ઘેલો ચહેરો નજર આવે. જો કે આજે આપણે જે ખેડૂતની વાત કરવાના છીએ તે તેની ખૂબસૂરતી માટે જાણીતી છે. તેની બોલ્ડનેસ કોઈ મોડલથી ઓછી નથી.

હાલ સોશિયલ મીડિયા પર એક યુવતી ઝડપથી વાયરલ થઈ રહી છે. આ યુવતીની ખૂબસૂરતી જોઈને કોઈ પણ તેને મોડલ સમજી લે. જો કે તે કોઈ મોડલ નહીં પણ એક ખેડૂત છે.

Ella Burnett

આ યુવતીને ખેતરમાં કામ કરતા જોઈને કોઈ પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. તે ઉંમર ઘણી નાની છે અને પરંતુ ખેતરોમાં ટ્રેક્ટર ચલાવે છે અને ગાયોનું પણ ધ્યાન રાખે છે.

આ યુવતી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે અને બધાને તેના કામ વિશે જણાવે છે. આ ખૂબસૂરત ખેડૂત યુવતીના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે.

આ ખેતી કરતી યુવતી ખૂબસૂરતીમાં સુંદરીઓને ટક્કર આપે છે. તેનો લુક અને લાઈફ સ્ટાઈલ તેના કામ સાથે બિલકુલ મેળ ખાતી નથી. બ્રિટનની રહેવાસી ઈલા સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેના ફોટા ખૂબ જ ગ્લેમરસ હોય છે અને તેની ખૂબસૂરતીના લાખો લોકો દિવાના છે.

આ બોલ્ડ અને બ્યૂટીફૂલ ખેડૂતને પ્રાણીઓ સાથે ખૂબ જ પ્રેમ છે. તેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં તે પ્રાણીઓને પ્રેમ કરતી જોવા મળે છે. તે અવારનવાર તેના પાલતુ પ્રાણીઓની તસવીરો લોકો સાથે શેર કરતી રહે છે.

લોકો આ યુવતીને ખૂબ જ મહેનતુ ગણાવે છે. તેણી જે રીતે તેની ખેતી અને પ્રાણીઓની સંભાળ રાખે છે તે પ્રશંસનીય છે. તેની સુંદરતા જોયા બાદ તેને સોશિયલ મીડિયા પર તેને લગ્ન માટે પણ પ્રપોઝ કરતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X